Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૧૮ :
1
: શ્રી જેને શાસન (અઠવાડિક)
સારી રીતે કરી શકાય માટે આવી માન્યતાવાળે જે જીવ હોય તેને ધ વિના ચાલે નહિ અધર્મ તેનાથી થાય નહિ અને અધર્મ કરવું પડે તે તેના દુખને ' પાર ન ! { હોય, તે ધર્મ પ્રેમથી કરતો હૈય, જયારે આજે મોટે ભાગ ધંધે સારામાં સારી રીતે છે 5 કરે છે અને ધર્મ કરવો પડે માટે કરે છે અને ધર્મમાં કાંઈ ખરચવું ન પડે તેની છે કાળજી રાખે છે. આજે સાધારણને તેટે શાથી છે? શ્રીમતે ધર્મની બાબતમાં કૃપણ પાકયા માટે..
આજના શ્રીમંત ઘર-પેઢી મોજ મઝાના ખર્ચામાં પહેલા નંબરના છે ઉદાર છે અને ધર્મનાં કામમાં મોટામાં મોટા મોટા ભાગે પહેલા નંબરના 1 કૃપણ છે. છે. દરેક માણસ બાર મહિને હજાર રૂ. ખાતે હોય તે તે પચીસ રૂ. સાધારણમાં
આપે. દર હજારે પચીશી વધારતે જાય તે કદી સાંધારણને તેટો પડે જ નહિ. છે | ઉપરથી આજુ-બાજુના ગામવાળા ય સચવાઈ જાય.
પ્ર. કેઈના ધર્મનું માપ પૈસાથી કાઢવાનું કે દાન શીલ-તપ અને ભાવથી ?
ઉગૃહસ્થનું પહેલું લિંગ આકાય છે. જેનામાં સાચી ઉદારતા નહિ તેનામાં ? ઘમ આવે જ નહિ. શરીર પર પ્રેમ ન હોય તેને ય પૈસા ઉપર પ્રેમ હોય. શરીરને કષ્ટ છે { આપે પણ પૈસાનો ત્યાગ ન કરે તે માણસને ધર્મ, ધર્મ જ નથી. સુખી માણસ દીક્ષા { લેવા આવે તે તેને કહેવાનું કે, અમુક અમુક સ્થાને મંદિર, ઉપાશ્રય, ધર્મસ્થાનાદિની
જરૂર છે અને તે માઢું બગાડે તે કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત પૂ શ્રી હેમચંદ્ર- { | સૂરીશ્વરજી મહારાજાએ લખ્યું કે- “સવરાકા કિં ચરિષ્યતિ' - તે ગરીબ શું છે
ચારિત્વ પાળવાનું છે? ગૃહસ્થ ને પૈસાથી સાધ્ય ધર્મ પહેલો કરવા છે. છે માટે જ આચાર્ય ભગવંત સમજાવી રહ્યા છે કે, સાચું સુખ મેક્ષમાં જ છે. ? સંસારનું સુખ તે મારી નાંખનારું છે. સંસારના સુખને તે જ્ઞાનિઓએ વાસ્તવિક સુખ છે ઇ માન્યું જ નથી. તમે તે સાંસારિક સુખને જ મહત્વ આપી રહ્યા છે. તેથી તમને હું | મોક્ષ યાદ જ નથી આવતું. એટલે ઘણાને ભય ધર્મને લાગે છે મહને નહિ. મેહ 8. છે, ઉપર ખૂબ પ્રેમ છે. તમને શેના ઉપર પ્રેમ છે ? ધર્મ ઉપર પ્રેમ છે કે અધમ ઉપર છે છે પ્રેમ છે ? પૈસે પા૫ છે કે ધર્મ છે? પૈસા વિના ન જ ચાલે તેમ માનનારાને ધર્મ ૬ { વ્યવહાર બગડેલ જ હોય. આજના લોકોને વ્યવહાર એટલે પા૫ વ્યવહાર! તેઓને !
ઘેર તેઓને સંબંધી ગરીબ હેય તે ઘરે આવે તે ગમે નહિ તે સાધર્મિક તે ગમે જ ૨
*
*
*