Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
૬૩૦ :. "
* શ્રી જૈન શાસન (અઠવાડિક)
જીવન કવનને આછી રીતે આલેખીએ તે પણ એક દળદાર ગ્રંથ થઈ જાય ! તેઓશ્રીના કાળધર્મથી તેઓશ્રીની નિશ્રાપામતે સુવિશાળ સાધ્વીગણ આજે નેધારે છે છે. તે તેઓશ્રીના પરિચય દ્વારા ધર્મ પામેલ વિશાળ શ્રાવક, શ્રાવિકાવગને પણ ખૂબ જ આંચકે લાગે છે.
સુવિશાળ ગચ્છાધિપતિ આદેવ શ્રીમદ વિજય રામચંદ્ર સૂ. મ. ના સુવિશાળ શ્રમણ સમુદાયના અગ્રણીના કાળધર્મથી સમુદાયને તથા સંઘને જબરજસ્ત ખેટ પડી છે.
કાતિક વદ ૧ ના દિવસે હજારની માનવમેદની વચ્ચે તેઓશ્રીની પાલખી દશા પિરવાડ સેસાયટીમાં આવેલ ૧૦ ન. ના બંગલામાંથી નીકળી અનેક વિસ્તારમાં ફરી પાલડી વાસણમાં આવેલ શ્રી સી. એમ. શાહના વિશાળ પ્લેટમાં આવી અને ત્યાં રચાયેલ ચંદનકારી ચિંતામાં તેઓશ્રીના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉછામણી જીવદયા આદિની ટીપ પણ સુંદરતમ થવા પામી હતી.
પૂ. આ. શ્રી વિ. સુદર્શનસ્, મ, પૂ. આ. શ્રી વિ. રાજતિલક સૂ. ૨, પં. આ. શ્રી વિ. મહોદય, મ. આદિની નિશ્રામાં પુ. સા. મ. ના સંયમ જીવનની અનુમોદનાથે દશા પિરવાડ સાયટીમાં મહા વદમાં ભવ્ય મહત્સવ ઉજવાય. ,
જન્મ : વિ. સં૧૯૬ર ભાદરવા સુદ ૧, અમદાવાદ - દીક્ષા
૧૯૮૩ વશાખ વદ ૬, શેરીસા તીર્થ વડી દીક્ષા : ૧૯૮૪ ફાગણ સુદ ૨, સુરત કાળધર્મ : p. ૨૦૫ર કાર્તિક સુદ ૧૫, અમદાવાદ ગુરુવર્યા : , પ. પૂ. સ્વ. પ્રવતિની રત્ના પરમ વિદુષી
| સા. લક્ષમીશ્રીજી મહારાજ દીક્ષા પર્યાય : ,, ૬૯ વર્ષ આયુષ્ય : ૬૦ વર્ષ
: ૦. મિથ્યાદષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન જ જાણુવું. सदसदविसेसणाओ भरहेउ जहडिओवलंभाओ । .
નાળપણામાવાગો મઝા મિથ્યાત્વનું ગાન સત-અસતુ વગેરે વિશેષ ધર્મથી યુકત એવા વરતના પરિજ્ઞાન રહિત હોય છે તેથી, ભવના હેતુભૂત છે, બંધના હેતુને યથાર્થપણે જાણતા નથી તેથી યદછાપણું-સવેચ્છાચારીપણું છે અને જ્ઞાનનું ફલ જે વિરતિ તેને અભાવ છે તેથી મિથ્યાદષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન જ જાવું