Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ અંક ર૭ તા. ૫-૨-૯૬ :
,
-
-
-
વેલી વિવથી તેની પરિપાચનાદિ રૂપ ક્રિયાને સારી રીતે કરે અને મરણાદિના ભયથી સ્વેચ્છાચ રને રેકી–સંયમિત બની હલકું અને પથ્ય ભેજનાદિ કરી કેહરિ મહાવ્યાધથી સુત થતું જાય. પછી ખરજ વગેરે દૂર થયે વેદનારહિત થઈ, આરોગ્યતાને પામી તે આરોગ્યના લાભથી મળેલી શાંતિ વડે તેની આગ્યતા વૃદ્ધિ પામવાને લાગે. તેથી તે આરોગ્યતા મેળવવામાં તત્પર હેવાથી શિરાવેધ અને ક્ષારાદિકના પાતરૂપ આકરાજલા ઉપાયોને કરીને પણ નિરોગી થવા ઈચ્છે છે. વ્યાધિના ઉપશમ જેવાથી આરગ્યનું ગાન થવાથી અને ઈષ્ટ આરોગ્યની પ્રાપ્તિ મને જરૂર થશે એ વિશ્વાસ હેવાથી આકુલતા રહિતપણે વઘ ઉપરની પૂરેપૂરી શ્રધ્ધાથી વઘ બતાવેલી ક્રિયામાં ઉપગ રાખી શરીર અને મનની પીડાને ગણકાર્યા વિના પ્રશસ્તભાવરૂપ શુભ વેશ્યાવિચાર વડે વૃદિધને પામે છે. વૈદ્યને પિતાને સાચો હિતોષી માને છે અને મહાવ્યાધિથી દૂર કરનાર-મૂકવનાર આ વૈદ્ય છે એમ માની 4 ઘનું બહુમાન કરે છે.
વે આ દૃષ્ટાંતને ઉપનય કહે છે.
એવં કસવાહિગહિએ, અણુઅકસ્માઈવેઅણે, વિષ્ણુયા દુખરૂણું, નિરિવણે તના તએ સુગુરૂવયણેણુ અણુઠ્ઠાણુઇશું તમનગરિછા, પુqરવિહાણુઓ પવને સુકિરિઅપવ્રજ, નિરૂદ્ધાપમાયાયારે, અસારસુધઈ, મુચ્ચમાણે કર્મવાહિણ, નિઅસંમાણિક વિનેગાઈવેઅણે,સમુવલબ ચરણારૂગ પવડઢમાણસુહભાવે, તલાભનિqઈએ ત૫ઠિબંધવિએસઓ, પરીસહેવસગ ભાવિ તત્તસંવેઅણુઓ, કુસલાસય કુઠ્ઠી થિરાયણ, ધમેવગાઓ સયાથિમિએ તેઉલેસાએ પવઢઢઇ ગુરૂં ચ બહુમ-નઈ જહાચિએ અસં. ગપડિવરીએ નિસગ્નપવિત્તિભાવેણુ એસા ગુરૂ વિઆહિઆ ભાવસારા, વિસેએ ભગવંતબહુમાણેનું “જે મં૫ડિમન્નઈ સે ગુરૂરિ' તદાણા અનહા, કિરિઆ અકિરિઆ કુલડાનારીકિરિઆસમાને ગરહિઆ તત્તઈણું અફલગએ, વિસણતરીફલમિસ્થ નાય, આવો ખુ તસ્કુલ, અસુહાગુબંધે છે
એ જ રીતે કમરૂપી વ્યાધિથી ગ્રત એ પ્રાણી કે જેણે જન્મ, જરા, મરણદિની વેદનાને અનુભવી છે તથા જન્માદિની વેદનાને દુખ એ જ જાણે છે અને તેથી જ આ સંસારમાં વારંવાર લેવા પડતા જન્માદિ જે તત્વથી ખરેખર ખેદ પામ્યું છે. ત્યાર પછી સદ્દગુર્નાદિના વચનથી ક્રિયા-અનુષ્ઠાનાદિ વડે સુગુરુને ઓળખીને તેમને બરા બર પરિચય કરી, કર્મવ્યાધિને સારી રીતે જાણીને ત્રીજા સૂત્રમાં કહેલી વિધિ વડે ભગવતી પરમેશ્વરી પ્રવ્રયાને સદ્દગુરૂ પાસે અંગીકાર કરી છે