Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૭૮ ,
* શ્રી જૈન શાસન (અઠવાડિક)
જ
ન
જ
માટે સાનિએ ભારપૂર્વક ફરમાવે છે કે, આ સંસારનું સુખ ભંડામાં ભૂંડું છે. જેને આ સુખ ગમે તેને અને સમતિને છેટું છે. સમકિતનું સ્વપ્ન પણ આવવાનું નથી. આ સમકિતને ઘણું ઘણું મહિમા જ્ઞાનિઓએ ગાય છે. કહ્યું છે કે- “સમકિત વિનાની ધર્મકરણી આકાશમાં ચીતરામણ છે, છાર ઉપર લીંપણ છે.” આ જાણ્યા પછી ય સમકિત પામવું છે? સાધુ થવું છે ? સાધુ થયા વિના આ જન્મમાં મરવું જ નથી આવી પણ ભાવના છે ખરી? સાધુને જોઈને ય સાધુ થવાનું મન થાય છે ખરું ? - તમે બધા ધર્મ કરે છે તે શા માટે કરે છે? સંસારમાં લહેર કરવા જ ધર્મ કરે છે, છે એમ માનું તે ખોટ નથી ને ? આ જીવ કદી સમ્યક્ત્વ પામે ખરે? નું મિથ્યાત્વ ગાઢ હોય કે મંદ હોય? આ જીવ જેમ જેમ ધમ કરે તેમ તેમ મિથ્યાત્વ ગાઢ કરે તેમ સમજાય છે?
પ્ર૦ મિથ્યાત્વ મંદ ન થાય?
ઉ૦. ભગવાનની કહેલી આ વાત ગમે તે થાય, બાકી નહિ. બીજાને તે આ તે વાત સાંભળી મિથ્યાવ ગાઢ થાય. “સંસારના સુખ માટે ધર્મ ન થાય તે શું પાપ ન થાય?' આમ બોલે તે શું થાય? “સાધુ થઇએ તે જ ધર્મ થાય, ઘરમાં રહે શું છે ન ધર્મ ન થાય? આમ બેલે તે શું થાય? તે તમે બેટા રૂપિયા જેવા ધમ કરતા કરતા બની જાય તે માટેની આ છે ર મહેનત છે. આ જ વાત તમને સમજાવવાની છે. તમે લેકે અમને ગાંઠ માને છે કે આ
ડાહ્યા માને છે? અમારી વાત ગમે છે ? મોક્ષે જવાનું મન થાય છે? મોક્ષે જવા ? ન માટે જે સાધુપણું જોઇએ તે આ મનુષ્યભવમાં જ મલી શકે છે. તે મનુષ્યભવ પામ્યા છે.
પછી પણ જે તે સાધુપણુ પામ્યા વિના મરી જઈએ તે આ મનુષ્યજન્મ એળે ગયો છે છે તેમ તમને લાગે છે? ઘરમાં રહેલા તમને હું સાધુ ન થઈ શક્યો માટે મારે મનુષ્ય- B
જન્મ તે બગડ પણ મારા છેકરા-છોકરીને ન બગડે માટે તે સાધુ થાય તે સારું છે છે તેવી પણ ઈચ્છા છે ખરી?તમને બધાને તમારા સંતાનના લગ્ન કરવાની, પેઢી-ધંધે જ
ચઢાવવાની ઈચ્છા કે તેમને સાધુ બનાવવાની ઈચ્છા થાય છે ? બાલ્યકાળથી કયા છે આ સંસ્કાર આપ્યા છે? નિશાળનું ભણાવે છે તેમ ઘર્મનું કાંઈ ભણાવે છે?
'મારી તમને બધાને એક નિયમ આપવાની ઇચ્છા છે કે, જે છોકરા જ કરી વ્યવહારનું ભણી-ગણીને તયાર થાય તેને કહેવું કે બે વર્ષ સાધુ 1 પાસે રહી આવે અને ધમનું ભણુ આવે. જો ત્યાં રહેવાની ઇચ્છા હશે તે ооооооооооооооооооооооо!