Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક] 5 જે સાધુ તમને તમારા વેપાર ધંધાદિ કેમ ચાલે છે તેમ પૂછે છે, તે તમને ગમે છે. ? વેપાર તે પાપ છે ને ? તેની ચિંતા અમે કરીએ તે અમારૂં સાધુપણું કે ખરૂ? જે છે
સાધુ તમને તમારા વેપારાદિ કેમ ચાલે છે તેમ પૂછે તેને તમે વિનયપૂર્વક એમ કહે છે. છે કે- “ભગવન્! અમારે ધર્મની વાત પૂછે. અમારા વેપારાદિ કઈ પાપની ચિંતા કરે છે
નહિ. તે તે અમારા કપાળે કમનશીબે ગ્રેટેલા છે. તેની ચિંતા કરીને આપ પાપ ન છે આ બાંધે” તે હું માનું કે તમે ખરા શ્રાવક થયા. તમારે કેવા સાધુ જોઈએ છે? તમને ( સાધુ બનાવે તેવા કે સારા સંસારના સુખી બનાવે તેવા?
- તમને સંસારનું સુખ જ ગમતું હોય, તેની જ ઈચ્છા થતી હોય અને તે જ છે B સારું લાગતું હોય તે સમજી લેવું કે તમારું મિથ્યાવ ગાઢ છે. તે મરવું જ જોઈએ.
જેનું મિથ્યાત્તવ મંદ પડે તેને જ ભગવાનની કહેલી આ વાત ગમે. તમારૂં મિથ્યાત્વ છે મંદ પડયું છે તેની પારાશીશી શી ? તો તમે કહે કે અમને આ વાત ગમે છે. આવી દશા પામીએ તેની મહેનતમાં છીએ. હજી સફળ થયા નથી. જરૂર સફળ થઈશું. નહિ સફળ થઈએ તે મરતાં મરતાં પશ્ચાત્તાપ કરીશું કે આ જન્મમાં પામવા ? છે જેવું પામી ન શક્યા. તે માટે શું કરવું તે હવે પછી.
(ક્રમશઃ)
- શાસન સમાચાર છે 'R' લેગામ-પૂજ્યપાદ આ. દેવ શ્રીમદ વિજયરામચંદ્ર સૂ મ, ના પોષ સુદ ૧૩ - 8 ના દીક્ષારિનની પાવન સ્મૃતિમાં અને તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી તત્ત્વદર્શન વિ. 8
મ.ના પિષ સુ ૧૩ના ૧૩ માં દીક્ષાદિન નિમિત્તે માલેગામ નગરે ગુણાનુવાદ, નવપદજીની : $ પૂન-બાવન જિનાલયરચના રોળી વગેરે પ્રભુભક્તિ અને ગુરૂભક્તિથી ભરચક કાર્યક્રમ 8 તે ઉલલાસભેર ઉજવા. નિશ્રાદાતા પ. મુ. શ્રી મિક્ષરતિ વિ. મ. અને પૂ. મુ. શ્રી છે
તત્ત્વદર્શન વિ. મ. ને સવ. પૂ. શ્રીનાં રોમાંચક ગુણગાન ગાયાં હતાં. પ્રવચન પછી ૬ 15 શાસન પ્રભાવક ટ્રસ્ટ શ્રેષ્ટિવર્ય શ્રી જગદીશચંદ્ર શાંતિલાલ મહેતાના શ્રીહસ્તે ૫. મુ. આ
શ્રી તત્વદર્શન વિ. મ. સંપાદિત પુસ્તક “મેરે પ્રભુ પારસનાથ આધાર’ નું વિમોચન 8 8 કરાયું હતું પુસ્તકમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રાચીન ૨૦૭ સ્તવનેને અપ્રતિમ સંગ્રહ છે. છે કરવામાં આવ્યા છે. પ્રવચન પછી રૂ. ૨૫ નું સંધપૂજન હતું. માલેગામના ઈતિહાસમાં છે છે આ પ્રસંગે એક સુવર્ણ પૃષ્ટ ઉમેર્યું છે. અને સકલ શ્રી સંઘનું સ્વામીવાત્સલ્ય તેમજ 8 છે ઠીક ઠીકે ઉછામણી સાથે ગુરૂપૂજન થયું હતું. અને તે પછી આ પ્રસંગે જીવદયાના છે A અને અનુકંપાના કાર્યો થયેલા.
( 1
%aanલ્સ