SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ Reg No. G. SEN 84 શ્રી જૈન શાસન (અઠવાડિક) අපපපපපපපපපපපපපපපපපපංතපය 9 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી 0 NAULT OBUH KI 2.સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ooooooooooooooooooooooooo * ૦ શાત્રે કહ્યું છે કે- મારા અનંતા જન્મ– મરણ થયા આવું જેને ભાન થાય છે અને હવે મારે જન્મ-મરણ કરવા નથી એ જેને ભય પેદા થાય, તે જીવ જ કે ધમ પામવા લાયક છે. * ૦ આપણે ત્યાં “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ કહ્યો છે. એક જ્ઞાની વાયડો છે અને છે એકલો કિયાવાદી “જડ છે. તે વાયડા અને જડનું કયારે પણ કલ્યાણ ન થાય ! તું જ ૦ સાધુપણું એજ ધર્મ છે. જેને સાધુપણું ગમે નહિ તે જૈનકુળાદિમાં જ હોવા છતાં જેન નથી. છે , જેના હૈયામાં ભાવદયા જમે નહિ તે કદિ સાચે ઉપદેશ આપી શકે જ નહિ. 0 ૦ જેને સમ્યકત્વનું અથાણું નથી તેને ધમ ધર્મ નથી તે ધર્મથી બંધાતું પુણ્ય કે ભવિષ્યમાં ભયંકર દુઃખ આપવા માટે જ બંધાય છે માટે તેવા પુણ્યને પાપ ? કહેવામાં પણ વાંધો નથી. ૪ ૦ મારા પાપે આવેલ દુખ મને વેઠતાં આવડે અને મારા પુણ્યથી મળેલ સુખ મને ઝેર કરતાંય ભૂંડ લાગે' આવી ભાવના પેદા કરવા માટે ભગવાનના દર્શન ક કરવાના છે. છે જેનું હૈયું સારૂં તે બધે સારે. જેનું હસું ભૂંડ તે બધું જ ભૂડે. અનાચાર મારા આત્માને મલિન કરનાર છે, સદાચાર મારા આત્માને નિર્મળ આ કરનાર છે રીવી બુદ્ધિથી સદાચાર પાળે તે લાભ થાય ! + ૦ જગતને આંધળું બનાવનાર મેહ છે. તે મેહને જે આધીન તે બધા આંધળા છે. આ - શાસ્ત્ર કહ્યું છે કે- જે આય હોય તે પણ જનમને ભૂંડ માનનાર હેય ! ૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ecessay જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું පපපපපපපපපපපපපපපපපපපපපපප
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy