Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૭૮
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેન શ્રમણોપ સક રને વિશેષાંક
છે અને બિનસંપ્રદાયિકતા ના નામે અલલિતા સામે વિરોધ મુશ્કેલ હોય છે. પરંતુ નામ- છે છે દાર ન્યાયાધીશે જણાવ્યું કે આવા મને રંજનના કાર્યક્રમાં એવા ન દેવા ઘટે છે ન કે જેમાં ગીત અને નાચ બિભત્સ હાય કારણ કે ઘણા કુટુંબના બાળકને જવાની છે મનાઈ કરવી પડે અને બાળકના મન ઉપર ખરાબ અસર થાય. ઉપરાંત આવા કાર્યકમોમાં અવાજનું પ્રદુષણ આપણી શ્રવણશકિતને નુકશાન પહોચાડે છે. છેલ્લે ચુકાદામાં જ
જણાવ્યું કે રામલીલા ભજવવા માંગે તેઓની પાસેથી સત્તાવાળાઓએ બાહેધરી લેવી છે છે કે રામલીવાના ભજવતી વખતે ફિ૯મી ગીતે, ફિલ્મ આધારિત નૃત્ય કશે નહિ અને છે ફકત ભક્તિગીતે ધીમા લાઉડસ્પીકરથી જ વગાડશે. ૨ ૪ ઠાંસ હેલમાં થતા વિભત્સ ચેન ચાળા તથા અસાંસ્કૃતિક કહેવાતા
મનરંજન બાબત : છે . દિલ્હીના કૃષ્ણ પાર્ટીના પંચાવન રહીશે એ બિનકાયદેસરના ડાંસ હોલમાં ચાલતી { દારૂ વગેરે પીવાની બિભત્સ અને અસાંસ્કૃતિક ખડતી બાબત કેસ કરેલ. આવા કહેવાતા છે છે મને રંજન પ્રયોગમાં અસાંસ્કૃતિક ભાષણને ઉપયોગ થતો હતો. અને અર્ધનગ્ન 1 3 અવસ્થામાં નાચગાન ચાલતા હતા. આવી પ્રવૃત્તિઓ યુવાન છોકરા છોકરીબોને બહેકાવે છે છે. અને જીવન’ શાંતિ જોખમમાં મૂકે છે. નામદાર ન્યાયાધીશે જણાવ્યું કે આવી છે પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક મુલ્યો ઉપર આક્રમણકારી છે અને ભારતીય સંસ્કૃતિ, સાંસ્કૃતિક 8 વારસો અને લોકેના નંતિક, જીવન ઉપર ઘાત સમાન છે. આવી પ્રવૃતિ એ આપણ ૧ મુલ્યવાન વારસાનું ગ્રહણ કરી જાય તે ચલાવાય નહિં. જીવન જીવવાને હકક બીજાના ન સ્વાસ્થમય [શારિરિક અને માનસિક] જિદગીને અવધ રૂપ ન થાય તેમ જીવવાનું
છે. સાંસ્કૃતિક દ્રોહાત્મક પ્રવૃત્તિઓ ચલાવાય નહિ. ફરીયાદીઓએ એમન, મહોલ્લાના છે સાંસ્કૃતિક જીવનની સાચવણી માટે ફરીયાદ કરી છે. મનોરંજનના નામે મનોભંજન 5 પ્રવૃત્તિઓ ચલાવા દેવાય નહિં. આવી પ્રવૃત્તિઓ ફરી કરવા દેવી નહિ.
૫. પાન મસાલા બાબત ચુકાદ :
રજની ગંધ છાપ પાન મસાલનું વેચાણ વાર્ષિક પચ્ચીસ કરોડ રૂપિયાનું છે. તે છે. આ કેસમાં ઉત્પાદક કંપનીએ નકલી માલ બીજા કોઈ બનાવે એ માટે કેસ કરેલ, પરંતુ ! નામદાર ન્યાયાધીશે પાન મસાલાની બનાવટ બાબત ઉંડા ઉતરી જણાવ્યું કે પાન છે મસાલા ચાવવાનું તબીયતને નુકશાન કર્તા છે એવું લેબલ ઉપર છાપવાનું ફરજિયાત ૨ છે. આમ છતાં આશરતનું પાલન જાહેરાત વગેરેમાં ચુસ્તપણે કરવાનું હોવા છતાં