Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સજજ
8 વર્ષ ૮ અંક ૧૧ તા. ૭-૧૧-૯૫ :
- ૪ ૩૪૩ છે હે છે. ઘણ જે ગમે તેટલા પૈસા હોય તેય પાક જ મૂકનારા છે. સુખી પણ કહે છે કે છે
મારા માથે કેટલા હથોડા ઠેકાય છે ! છે મેક્ષ વિના સાચું સુખ નથી. તે સુખ કેવું છે? તે કહે કે, તે સુખનું વર્ણન
કેરળ નાની પણ કરી શકે નહિ તેવું છે. કેવળજ્ઞાની જાણી શકે પણ વર્ણન ન કરી શકે છે છે તે માટે એક જંગલના ભીલનું દષ્ટાંત આપે છે.
એક રા નવા શીખાઉ ઘડાથી જંગલમાં ભૂલે પડયા. ઘડે વિપરીત શિક્ષા છે પામેલ હોવાથી જેમ જેમ લગામ ખેંચે તેમ તેમ ઘેડે વધુને વધુ દોડે. અત્યંત થાકી 8 જવાથી ઘડે મરી ગયે. રાજને રસ્તામાં એક ભીલ મળે. રાજાને પોતાની ઝુંપડીમાં છે.
લઈ જઈ ખવરાવે-પીવરાવે અને સ્વસ્થ કરે છે. રાજાને પગલે પગલે રાજાનું સૈન્ય પણ પાછળથી આવેલું રાજાને મળ્યું. બધા નગરમાં પાછા ફર્યા. રાજાએ પણ તે ભીલને પિતાની સાથે નગરમાં લીધું અને પિતાના મહેલમાં રાખ્યું. ત્યાં સારું સારું ખવરાવે– પીવરાવે અને મોજ મજા કરાવે છે. થોડા દિવસ પછી ભીલને જંગલમાં જવાનું મન થયું. એટલે તે ત્યાં ગયો એટલે બીજા ભીલો અને સંબંધીઓ તેને પૂછવા લાગ્યા કે જે છે તું કયાં જઈ આવ્યો? શું કરી આવ્યા ? તે તે પોતે જે સુખ ભોગવ્યું તેનું વર્ણન છે
કરી શકતા નથી. તેવી રીતે મેણામાં જે સુખ છે તેનું વર્ણન કેવળજ્ઞાની પણ કરી છે શકતા નથી જાણે બધું પણ વન ન કરી શકે. તે તે જે ભોગવે તે જાણે. તેવું છે અદ્દભૂત સુપ મકામાં છે. મેલામાં જ સાચું સુખ છે આમ માને તે માલામાં જ છે જવાનું મન થયા વિના રહે નહિ. મેકા વિના બીજે સુખ નથી આમ જે ન માને તે છે તે ભગવાનને પણ માનતો નથી.
આ જનમમાં સાધુ જ થવા જેવું છે તે ખબર નથી ! તમે આપણુ બધા છે મહાપુરુષોની પરંપરા જુઓ. અહીંના આ મંદિરમાં મૂળનાયક આ અવસર્પિણીના પહેલા છે તીર્થકર શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન છે. તેમની પાટ ઉપર અસંખ્યાત રાજાઓ 8. & થયા. તેમને એક પણ રાજા એ નહિ જે સાધુ થયા વિના રહ્યો ન હોય! સાધુ છે થઈને મેશે કે સર્વાસિદ્ધમાં ગં ન હોય ! જે રાજા સાધુ થાય તે પિતાના દિકરાને છે. R કહીને જ જતું કે, તારે પણ આજ માગે આવવાનું છે-યર્થાત્ સાધુ થવાનું છે.
તમે તમારા દિકરાને કહ્યું છે કે-દિકરા ! આ મનુષ્ય જન્મમાં સાધુ જ થવા ? જેવું છે-સાધુ ન થવાય તે શ્રાવક થવા જેવું છે. શ્રાવક જ તેનું નામ જે સધુ છે થવાને જ ઇછે. વખતે ભુખ્યા સૂવું પડે તે સૂવે પણ અનીતિથી મેળવેલ ખાય નહિ. 8 માર્ગાનુસારી જીવે તેવા હતા જે અનીતિથી મળેલું કાંઇ લેતા ન હતા. આજે તમે $ કહે છે કે અનીતિ કર્યા વિના ચાલે તેમ નથી. તે તમારી વાત સાચી માન. 8