Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
:
-
૪૨૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક]
યુવાન મારી પાસે આવ્યું અને મને કહે કે, “સાહેબ ! આયંબિલનું પચ્ચકખાણ કરાવે. મને ય તેને પુછવાનું મન થયું કે, “આજે કઈ તિથિ નથી છતાં આયંબિલ કેમ કરે છે? તે તે મને કહે કે, “આપને શું કામ છે ? મારે નથી કહેવું. “તે મેં કહ્યું કે- “તું નહિ કહે તે હું પચ્ચકખાણ નહિ કરાવું.? તે મને કહે કે- હું છાપામાં ન છપાવીશ કે આ સાધુ પચ્ચક્ખાણ નથી કરાવતા. મેં કહ્યું કે-“ખુશીથી છાપજે. જાણ્યા વિના મારાથી પચ્ચકખાણ કરાવાય નહિ. પછી તે નરમ પડશે અને મને કહે કે1. “સાહેબ! મને મંગળ નડે છે.” મેં કહ્યું “તે મારાથી પચ્ચકખાણ કરાવાય નહિ'. પછી આ 8 મેં તેને સમજાવ્યું કે આના માટે ધર્મ કરાય નહિ. ધર્મમાં વિદન આવે છે તે ના ન આવે માટે ધર્મ કરાય. તે ડાહ્યો હતે તે વળી મારી વાત સમજી-માની ગયે. તમે
બધા માને ? ગમે તે માટે ઘમ કરવા આવે તે ધર્મ કરાવાય? તમે સંસારના હેતુથી ધર્મ કરવા માગે તે ન જ કરાવાય!
ગમે તે ઈરાદે ધર્મ કરે તે ભલે કરે, ધર્મ તે કરે છે ને; આવું અમારાથી બેલાય? બેલે તે તે અજ્ઞાનના શિરોમણિ કહેવાય ને? ધર્મ તે મેક્ષ મ ટે જ કરાય આ સંસાર માટે તે કરાય જ નહિ, આ વાત સાંભળવી ગમે છે ખરી? સંસારના સુખ છે માટે ઘર્મ કરે તે તે ધર્મ કે કહેવાય તે ખબર છે?" ૧ આલેકના સુખ માટે ધર્મ, કરે તો તે ધમ ઝેર જેવો બને. જે
તત્કાલ મારે. પરલોકના સુખ માટે ધમ કરે છે તે ધર્મ “ગરલ? જેવા ન બને. જે ધીમે ધીમે રિબાઈ રિબાઈને મારે. સમજયા વિના ધમ કરે છે ! છે તે ધર્મ “સંમુર્ણિમ જે કહેવાય. સાવ નકામો કહેવાય આ વાત અમે 1 | ગોઠવી કાઢી છે કે ભગવાને કરી છે?
તમે બધા કહે છે કે, હવે અમે સમજી ગયા છીએ. અમારે આ સંસારમાં રહેવું ? મ નથી, ઝટ મોક્ષે જવું છે. માટે મરી જઈએ પણ સંસારના સુખ માટે તે કામ કદી ન ! ન કરીએ. ધમી માત્ર મોક્ષના જ અથી હેય. સંસારનું સુખ ભોગવવું પડે તેનું દુઃખ 5 હેય- શ્રાવક સંસારનું સુખ ભોગવે તે દુઃખથી ભગવે આનંદથી
ભગવે ? શ્રી તીર્થંકર પરમાત્માએ પણ ભેગો છે પણ તે રેગની જેમ ભગવે છે, 1 રોગ નિવારીને, અવિકારીપણે ભોગવે છે. માટે જ શ્રી રૂપવિજયજી મહારાજાએ ભગ–
વાનની સ્તવના કરતાં પૂજામાં ગાયું કે1 ‘ગ કરમ ફળ ગ તણ પરે, ભગવે રાગ નિવારી રે; છે પરવાળ પરે બાહ્ય રંગ ધરે, પણ અંતર અવિકારી રે.