Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી મહાવીર શાસન માસિક રજુ કરે છે એક અદ્વિતીય એતિહાસિક વિશેષાંક ન્યાયાંનિધિ, પાંચાલદેશોધ્ધારક, સૂરિસાવભેમ, વર્તમાન આધાચાય
વીસમી સદીના વિશિષ્ટ વિરલ મહાપુરૂષ, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ
--: સ્વર્ગારોહણ શતાબ્દિ વિશેષાંક :– | (સંપાદક :- પૂ આ. કે. શ્રી વિજયજિનેન્દ્રસુરીશ્વરજી મ.) વિ. સં. ર૦૫ર જેઠ સુદ ૮ રવિવાર તા. ૨૬-૬-૯૬ ના પ્રગટ થશે.
ભારતવર્ષમાં સિધ્ધાંતિક ક્રાંતિ કરીને જેમણે દેશ અને વિદેશમાં જેના ધમને વિજય ધ્વજ ફરકાવીને અદ્વિતીય ગૌરવભરી જૈન શાસનની પ્રભાવના કરી હતી
આ મહાપુરૂષને સ્વર્ગવાસ વિક્રમ સવંત ૧૫ર માં જેઠ સુદ ૮ ના થયે છે તેમની સ્વર્ગારોહણ શતાબ્દિ ૨૫૨ જેઠ સુદ ૮ ના પૂર્ણ થાય છે. તે પ્રસંગે તેમના અગણિત અવદતેને આલેખવા અને લેક હૃદયમાં સ્થાપવા, તથા લેક જીભને ટેરવે ટગમગતા કરવા આ સ્વર્ગારેહણ શતાબ્દિ વિશેષાંકનું આયોજન કર્યું છે. આ • વિશેષાંક માટેના વિશે નીચેની કલમમાં આપ્યા છે.
' - કોઈ પણ એક વિષય ઉપર ચાર કુલસ્કેપ પેજ જેટલું લખાણ એક લેખમાં કરવાનું
રહેશે. વધુ વિષયે માટે જુદે લેખ લખી શકાશે. લાંબા હોને સ્થાન આપવા
કાપવા પડશે. • ગુજરાતી, હિંદી, અંગ્રેજી ત્રણ ભાષામાં લખી મેકલવા. ૦ તેઓશ્રીના નામે સિદ્ધાંતિક જ્ઞાન દશન ચારિત્રના લો લખવા તેને બદલે આધુ
નિક વિચારે તેમને નામે ચડાવીને લખે આવશે તેને સ્થાન અપાશે નહિ. • તેમના જીવનના કે પ્રાસંગિક ફેટાએ હોય તે મોકલવા અને તેનું કામ પતાવી
સાર તે પાછા મોકલવામાં આવશે. ૦ લેખે કાગળની એક બાજુ સારા અક્ષરથી લખીને કે ટાઈપ કરાવીને મોકલવા. ૦ લેખે ર૦૫૨ વૈશાખ સુદ ૮ તા. ૨૬-૫-૧૬ સુધીમાં મોકલી આપવા. ' - આ વિશેષાંક ઘર ઘર પહોંચે તે માટે રૂા. ૧૦૦માત્ર એક વિશેષાંકની" ગ્રાહક
જના રાખી છે. આ નામે પણ વિશેષાંકમાં છપાશે. * ૦ આવો, આપણે વિશેષાંકને સમૃદ્ધ બનાવીએ.