Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84 ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહાશ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦
0 , જે શ્રીમંત હું શ્રીમંત છું' તેમ માની ઉપાશ્રયાદિ ધર્મસ્થાનોમાં આવે તે તે |
ઝેરીલે નાગ છે ? ૦ જગતના કેઈપણ જીવને દુખ ગમતું નથી. કેઈ જીવને દુઃખ ન આપવું તે છે
ઊંચામાં ઊંચી કેટિના ધર્મ છે. આ વાત બધાને ગમે તેવી છે ! કેઈપણ ! પાપ ન કરવું તે ધર્મ છે. પાપ કરવા લાયક છે ? પાપ કરાય? હિંસા કરાય છે. જુઠ બેલાય? ચોરી કરાય? વિષયનું સેવન થાય? પરિગ્રહ રખાય ? માટે જ પાપ નહિં કરવું તે મેટામાં મટે ધર્મ છે. આવા ધર્મનું વર્ણન સાંભળી
નાસ્તિકને પણ તે વાતમાં માથું હલાવવું પડે ! ૪ ૦ મોક્ષને કાં તે મોક્ષ માટે સાધુપણને અથી બને તે જ સાચે જૈન !
૦ મેહને વધારનારા નિર્ણય છે અને મેહને ઘટાડનારા જ દયાળુ છે. ૦ દેવલોકના અને મનુષ્યલોકના જે ભૌતિક સુખ છે તે બધાય આત્માના ભાવપ્રાણના
નાશ કરનાર છે માટે જ તે દુખ કરતાં પણ મહાભૂંડે છે. 0 , ગમે તેટલાં દુઃખ આવે તે પણ હયા પર અસર ન થાય અને કોઈપણ સુખ
લલચાવી શકે નહિ તે જ જીવ આ સંસારમાં સુખી છે. ૦ એકલાં અથની પાછળ પાગલ બનેલાં છે એ જગતમાં શે ઉન્માદ જગાવ્યું
છે. તે જાણે છે? આ પસાએ ભણેલાં ગણેલાં માણસને હરામખોર બનાવ્યાં છે. તે ઉજળાં વસ્ત્રમાં સફાઈપૂર્વક જુઠ બોલનારા કર્યા છે? અને છેટું કેમ લખવું તે
કળામાં નિષ્ણાત બનાવ્યા છે? 0 , અર્થકામ માટે ધર્મ કરવો એટલે અમૃત જેવા ધર્મને ઝેર રૂ૫ રે. 0 ૦ જે અર્થ-કામ જીવના વિવેકને ભૂલાવે, ડહાપણને ભૂલાવે, સાચી સમજને લુંટી .
લે તે અર્થ-કામને સારા મનાય? અને જે તે બે ભુંડા ન લાગે તે જીવને
ભૂંડે બનતા વાર લાગે ? હoooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રહ્મશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ), c/o. શ્રુતજ્ઞાન ભવન , દિવિજય હેટ-જામનગર વતી તંત્રી મુદ્રક, પ્રકાશ સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું