Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી મહાવીર શાસન માસિ કદ્વારા પ્રગટ થનારા
ન્યાયનિધિ, પંજાબદેશદ્ધારક વીસમી સદીના વિરલ પુરુષ પૂ. આચાર્યદેવ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજા (પૂ. આત્મારામજી મ.) - સ્વર્ગારોહણ શતાબ્દિ વિશેષાંક અંગે
T વિનંતિ પત્ર :સુજ્ઞ મહાશય,
તે જણાવતા આનંદ થાય છે કે આ વિષમ કાલમાં ગુરૂદેવ મહા ઉપકારી છે, તેઓ દેવ અને ધર્મનું સ્વરૂપ બતાવીને અને મહાન ઉપકાર કરે છે.
આ કાલમાં વીસમી સદીમાં થઈ ગયેલા પરમ પૂજય ન્યાયાંનિધિ પંજાબદેશદ્ધારક આચાર્યદેવ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાની સ્વર્ગારોહણ શતાબ્દિ પ્રસંગે અમે એ વિશેષાંક પ્રગટ કરવાનું નક્કી કર્યું છે. તે માટે પ. પૂ. આચાર્ય ભગવંતે આદિને આ મહાપુરૂષના જીવન અંગે એતિહાસિક સિદ્ધાંતિક વૈશિષ્યતાથી વિભૂષિત લેખે વિ. મેકલવા વિનંતિ છે. લેખ કુલકેપ ચાર પેજ જેટલો લખવા વિનંતિ છે. આ લેખ શાખ સુદ ૮ તા. ૨૬-૫-૯૬ સુધીમાં મોકલવા વિનંતી છે. વિશેષાંક જેઠ સુદ ૮ રવિવાર તા. ૨૬-૬-૯દના પ્રગટ થશે.
આ વિશેષાંકમાં સહાયક બનવાની ચેજના : ટાઇટલ પેજ ૪ (રૂા. ૩૧ હર ટાઈટલ પેજ ૨ (રૂ. ૨૫ હજાર) ટાઈટલ પેજ ૩ (રૂા. ૨૧ હજાર) : વિશેષાંક અ ચ્છક (રૂ. ૫ હજાર) શુભેચ્છા જાહેરાત આટ પેપર એક પેજ (રૂા. ૨ હજાર) ચાલુ જ શુભેચ્છા જાહેરાત એક પેજ , (રૂ. ૧૦૦૦) અડધુ પેજ (રૂ. ૫૦૦)
' '' પા– પેજ (રૂ. ૨૫૦) વિશેષાંક ગ્રાહક
- (રૂ. ૧૦૦) ગ્રાહકોના નામ પણ વિશેષાંકમાં છપાશે ૨૫ કે તેથી વધુ ગ્રાહકે બનાવશે તેમની અનુમોદન સહિત નોધ લેવાશે. - સૌ ભાવિકને આ વિશેષાંક માટે સહકાર આપવા નમ્ર વિનંતિ છે. '
માના પ્રચારકે તથા ગ્રાહકોને આ કાર્યમાં ઉત્સાહથી પ્રયત્ન કરવા વિનંતી છે.
આ એતિહાસિક સિદ્ધાંતિક મહાપુરૂષના ગુણાનુવાદમાં સૌ સહભાગી બને એજ અભિલાષા, : લેખ, શુભેચ્છકે, શુભેચ્છા, ગ્રાહકે, નામે મેકલવા સરનામું
શ્રી મહાવીર શાસન કાર્યાલય - શાક મારકેટ સામે, નિશાળ ફળી જામનગર સૌરાષ્ટ્ર