Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* વર્ષ ૮ અંક ૨૧ તા. ૧૬-૧-૯૬:
" ૫૪૭ નજદીકમાં લાગે છે.” અથવા તે કઈ તિષીને સમજાવીને તેના દ્વારા કહેવરાવવું કે “આમનું આયુષ્ય હવે બહુ જ અ૫ છે. આવી રીતે સમજાવીને આત્માના હિતને માટે : જે ધર્મનું સભ્ય ચાસ્ત્રિનું આરાધન કરવું જોઈએ.
બધું ઉચિત કરવા છતાં, ભવિષ્યમાં આજીવિકાને વધે ન આવે તેવી વ્યવસ્થા કરવા છતાંય, સાચું અનેક દષ્ટાંદિથી સમજાવવા છતાં પણ મહમઝ માત-પિતાશિ સંયમ ધર્મનું આરાધન કરવાને માટે ૨જ ન જ આપે તે “અસ્થાને પણ ગલાનને
ઔષધ મેળવવા માટે ત્યાગ કરે પડે એ નિમિત્તે તેમને ત્યાગ કરવો જોઇએ. અર્થાત પોતાનું આત્મહિત તે ન જ ગુમાવવું જોઇએ. હવે દષ્ટાંતને કહે છે. '
જહા નામએ કેઇ પુરિસે કોંચિ કતારગએ અમાપિઇસમેએ તપબિજજે વચિજા તેસિ તત્થ નિઅમ્મઘાઇ પુરિસમિત્તાસજઝે સંભવ
એસિહે મહાયંકે સિઆ તત્ય પુરિસે તપૂઠિબધાએ એવમલેશિઅ ન ભવતિ એ નિમિઓ ઓસહ મંતરેણુ, ઓસહભાવે આ સંસા , કાલસહાણિ આ એઆણિ તથા સંકવિએ સંકવિએ તદસહ નિમિત્ત સવિત્તિનિમિત ચ ચયમાણે સાહુ એસ ચાએ અચાએ અચાએ ચેવ ચાએ ફલમિ પહાણું બુહાણું ધીરા એ અદ્દસિણું છે
- જેમ કે એક પુરુષ માતા-પિતા કે પત્ની આદિ પરિવારની સાથે યાત્રાદિને માટે અટવીમાંથી જઈ રહ્યો છે. તે પુરુષ માતા-પિતાદિને ભક્ત અને પૂરે રાગી છે. તે અટવીમાં તેના માતા-પિતાદિને જીવલેણ, કેવલ મનુષ્યથી ન સાધી શકાય. પરંતુ જેના ઔષધની પણ પ્રાપ્તિ થઈ શકે છે તે મહાવ્યાધિ એકદમ ઉત્પન્ન થયેલ છે. તે વખતે માતાપિતાદિના રાગથી તે પુરુષ જે એ વિચાર કરે કે “આ મારા માતાપિતાદિ ઔષધ વિના જીવી શકે તેમ નથી અર્થાત અવશ્ય મરણ પામે તેમ છે. અને કદાચ ઔષધ હશે તે પણ સંદેહ તો છે જ ક જીવે પણ ખરા અને ન પણ છે. પરંતુ હજી આ માતા-પિતાદિ કાળને સહન કરે તેવા છે અર્થાત એકદમ તે મરી જાય તેમ નથી જ” આમ વિચારીને માતા-પિતાદિને સારી રીતે સૂવાડીને તેમના ભેજનાદિ નિર્વાહને માટે સારી રીતે વ્યવસ્થા કરીને તેમના ઔષધ માટે તથા પિતાની આજીવિકાને માટે પણ જે માતા-પિતાને ત્યાગ કરે છે તે ત્યાંગ સારે છે, કેમકે આ ત્યાગ ફરીથી પરિણામે તેમને સંગ કરનાર હોવાથી વાસ્તવિક રીતે અત્યાગ છે. કેમકે તે પુરુષ ઔષધારિ લાવીને માતા-પિતાને જીવાડનાર પણ બને. અને જે તે પુરુષ માતા-પિતાદિના મોહથી તેમનું . તે જ બેઠો રહે અને વધાદિ લાવવાને માટે તેમને ત્યાગ ન કરે તે તે અત્યાગ પરિણામે માતા-પિતાદિને મરણજનક થવાથી કાયમને માટે વિયાગરૂપ