Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.
- વર્ષ ૮ : અંક ૨૨ તા. ૨૩-૧-૯૬ -
* ૫૫૯ ઓછું કરે. તે પાપ કરે છતાં ય તેને અહ૫ બંધ થાય તેનું કારણ શું? તે પાપ છે રાજીથી કરતો જ નથી માટે. આ ખબર છે ?
“સમ્મદિઠ્ઠી છ, જઈ વિહુ પાવ સમાયરે કિચિ; *
અપ્પા સિ હાઈ બધે જેણે ન નિદ્ધવંસ કુણઈ.” રોજ આ ગાથા બેલે અને મઝથી મોટાં મોટાં પા૫ કરે તે ચાલે ? જરાક દુખ આવે તે “ધર્મમાં માલ નથી, સાધુમાં ય માલ નથી, ભગવાનમાં ય માલ નથી” છે આવું બોલનારા ઘણા છે. તે બધાને કેવા કહેવાય? ધર્મ પામેલા કહેવાય ખરા?
આ સંસારનું સુખ ઇરછતાં જેવું નથી, મેળવવા જેવું નથી, ભોગવવા જેવું ? ર નથી, ભોગવવું પડે તે કમને ભેગવવાં જેવું છે. અને મેં પાપ કર્યું તે દુખ આવે છે
જ. અને તે મારે મથી વેઠવું જોઈએઆવું માનસ તમારી પાસે છે? જેનું આવું જ માનસ હેય તેને મેહને ભય લાગે છે તેમ કહેવાય. પછી તેને સગે કમાઉ રે છે હોંશિયાર દિકરે સાધુ થવાનું કહે તે બાપ રાજી રાજી થઈ જાય. મેહને ઝાટકે લાગે ?
ને દુ:ખ થઈ જાય તે બને. પણ તે માને કે-“આ ભાગ્યશાળી છે. હું ફસી ગયો છું.' ! 1 મારા ઘરને સારા માણસ સાધુ થ જ જોઈએ. કદાચ છેક સાધુ ન થઈ ? ન શકે અને તેને પરણાવવો પડે તે તેને પરણાવતી વખતે પણ આવું કહેનાર બાપ છે કે 1 દિકરા ! આમાં ફસાવવા જેવું નથી. હું ફસી ગયે છું. હજી સમજી જાય તે ન 'સારૂં છે.” કે પછી દિકરા-દિકરીના લગ્ન મથી કરનારા, તેમાં ધાર્યા પૈસા ખરચનારા 8.
તમો છે? ૧ એ જ અહીં આવનારા આ બધું ન સમજે તે ચાલે? રોજ સાંભળનારા ‘સમજ ૪ નથી? તે કેમ સમજતા નથી? તમાર સમજવું નથી માટે નથી સમજતા કે અમે ?
સમજાવ્યું નથી માટે નથી સમજતા ? આજને માટે ભાગ એમ જ માને છે કેL$ “સાધુએ તે બેલ્યા કરે. તેમનું કહ્યું કરીએ તે ઘર ન ચાલે. દુઃખ તે કોઈને ગમતું ? ૧ હશે? સંસારનું સુખ મળ્યું તે કેમ ન ભોગવીએ?” જે સંસારનું સુખ મથી ભગવે તેને નરક-નિગોદમાં લઈ જાય તે સુખ ધમીને ગમે ખરું?
મોક્ષનું સુખ જ સાચું છે, બીજુ બધું સંસારનું સુખ નકામું છે આવું જ્ઞાન પણ કેને થાય? મોહમાત્રથી ગભરાતે હોય તેને. આવું જ્ઞાન થવા માટે દશનામહનીયને પશમ જરૂરી છે. જેને દર્શન મેહનીય ક્ષપશમ ન થયો હોય તેને જ્ઞાનાવરણીયને સારે પશમ હોય, ગમે તેટલે માટે જ્ઞાની ગણાતો હોય તે પણ