Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૦૦ ૩
* શ્રી જૈન શાસન [અઠવાડિક]
સ્ટીમરમાં ‘કાણાં’ પાડવાની ચૈાજના અમલમાં મુકે તેા તમારૂ' શુ' થાય ? છેક સમુદ્રના તળિયે જ જઈને બેસી જાઓ ને થાડીવાર સહેલગાહ કરી એટલું જ.
ધર્માંની નાવમાં બેઠા પછી આ ભવ અને પરાભવન સુખા મેળવા સ્વરૂપ કાણાં નાવમાં પાડે છે, પછી ભવને પેલે પાર નહિ પહેોંચી શકાય.
સુખની ઇચ્છા વિનાના ધમ તારે ?
શ્ચમની આરાધના ફળની આકાંક્ષા વિના કરવી જોઈએ. આ ભવમાં કે પરભવમાં મને સુખા મળે–સારી અવતાર મળે એ આશા વિના ધમની આરાધના કરવી જોઈએ. ગીતાકારે પણ એ જ વાત કહી છે.
કચે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન.
કમ કરવામાં તારા અધિકાર છે, ફળમાં તારે અધિકાર નથી.
અજ્ઞાની જીવ જ ધર્મ કરતાં સંસાર સુખની ઇચ્છા કરે.
જ્ઞાની તેા આત્મકલ્યાણની કામના સાથે જ ધમ સાધના કરતા રહે છે.
અજ્ઞાનથી અંધ થયેલા મનુષ્યા સ્ત્રીના હાવભાવ અને અધમ અંગોમાં આસકત ચિત્તવાળા કામ લાગમાં અને ધન-વૈભવ વગેરે ઉપાર્જન કરવામાં તન્માતા કેળવે છે. વિદ્વાન પુરૂષનુ મન તે મેાક્ષની આકાંક્ષાથી ભરપૂર હોય છે. નાનકડા–ઝાડ સાથે હાથી કદ્રી પાતાના શરીરને ઘસાવા ઇચ્છતા નથી.
સુખ–ભાગની આકાંક્ષાથી કરાતા ધમ ભવાભવમાં મારે, મેક્ષની ઈચ્છાથી થતી ધમ સાધના અમાને ઉગારે, ધી જના થાડા સમય માટે સુખ આપનાર વૈભવને કદી. ઇચ્છતા નથી.
ધર્મ માં નિયાણુ કરવાના ખરેખર નિષેધ છે. ધમ દ્વારા સુખભાગ મેળવવા માટેના મનના દૃઢ નિર્ધારરૂપ નિયાણુ' ચેાથુ આત્તધ્યાન છે. જે સ`થા છે।ડવા જેવુ છે. વા સાધુ-વા શ્રાવિકા
એક માસેાપવાસી સુનિ ઉત્તમ ધ આચરણ કરનાર એક શ્રાવિકાને ત્યાં ગૌચરી વહારવા પધાર્યા. એ દિવસે એમને માસક્ષમણનું પારણુ હતુ. શ્રાવિકાએ કોઇપણ જાતની અપેક્ષા વિના મુનિને ગૌચરી વહેારાવી. મુનિના તપ તેજના પ્રતાપે સામૈયાની ષ્ટિ થઈ, આ જોઈ બાજુમાં રહેનાર એક વેશ્યા નિશ્ચય કરે છે, આવા મુનિને લાડવા વહેારાવવાથી સૌનેયા મળે. બહુરૂપીએ આ દૃશ્ય જોયું ને વિચારે છે, આવા સાધુને વેશ પહેરવાથી માલ મિષ્ટાન્ન મળે. હવે પૂછવાનું શું... રહ્યું. બહુરૂપીએ બરાબર સાધુને વેશ સાવ્યા.
(અનુ. પેજ ૧૦૩ ઉપર)