Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- ૨૨૮
શ્રી જૈન શાસન [અઠવાડિક)
સર્વથા શાંત-પ્રશાંત, બધા જ અશિવાદિને અભાવ હોવાથી સાચું શિવપણું, બધી જ કર્મ જન્ય પીડાઓને અભાવ હોવાથી સાચું અવ્યાબાધપણું એવું જીવનું અવસ્થાને તે મિક્ષ જ છે. માટે તે મોક્ષને મેળવવા માટે સાધુપણાને સ્વીકાર કરી, આજ્ઞા મુજબ પાલન કરવું તે જ આ મનુષ્યજન્મની સાચી સાર્થકતા છે.” [ આ સંસાર કે છે તે વાત કરે છે
વિવરીઓ આ સંસારે ઈમીણ અણુવિદિઅસહા * “ઈન્થ ખલુ સુહીવિ અસુહી, સંતમસંતંક, સુવિણુવ સબૂમાલમાતંતિ તા અલમિલ્થ પિઠિબંધનું કરેહ મેં આણુ હ” ઉજજમહ એ વૃછિદિત્તએ અપિ તુમહાણુમઈએ સાહેમિ એનં નિવિણે જમ્મુમરણેહિ સમિઝઈ અમે સમીહિએ ગુરૂપભાવેણું એવં સેસેવિ બેંહિજજા તેઓ સમમેએ હિં સેવિજજ ધમ્મ કરિજશિઅકરણિજ, નિરાસંસે ઉ સવદા, એ પરમ મુણિસાસણું છે
“જ્યારે આ સંસાર મેક્ષથી વિપરીત અને સઘળા ય ઉપદ્રનાં સ્થાનભૂત છે છે. કહ્યું છે કે- જન્મ એ જ સઘળા ય એનું મૂળ છે.” જરા-મરણ-કૌભાગ્ય-રોગશેક–દગતિપણું દૂર રહે પણ વીર પુરુષોને માટે પણ વારંવાર જનમવું એ લજ જાકર છે એમ હું માનું છુ” માટે જ આ સંસાર અસ્થિર સવભાવવાળો છે. કેમકે “આ સંસારમાં પર્યાયે કરીને સુખી પણ દુ:ખી થઈ જાય છે, વિશ્વમાન વસ્તુ પણ ક્ષણવારમાં નાશ પામી જાય છે, સવજન-કુટુંબ-પરિવારાદિ પણ સ્વપ્નની જેમ ક્ષણવિનશ્વર છે તેથી આ સંસારમાં બધું જ અનિત્ય છે માટે તેના ઉપર પણ પેટે મમત્વભાવ-ભંગ કરવા જેવું નથી. માટે આ સંસારને ઉછેદ કરવા માટે સાધુપણાને સ્વીકારવા માટે મારી ઉપર કૃપા કરીને મને અનુજ્ઞા આપો.” હું તે ઈરાનું છું કે આ સંસારને વિરછેદ કરવા માટે તમે બધા પણ ઉદ્યમવંત થાઓ- આત્માના વીર્યને ફેરવનારા થાઓ. તમારા બધાની હાર્દિક અનુમતિથી હું પણ આ સંસારને ઉચ્છેદ કરવાને ઈચ્છું છું કેમકે આ સંસારમાં વારંવાર કરવાં પડતાં જન્મ-મરણાદિથી ગળિયા બળદની જેમ હું થાકી ગયો છું સદ્દગુરુની કૃપા અને મંગલ અ શિષથી મારૂં ‘ઇચ્છિત જરૂર નિર્વિદને પૂર્ણ થશે જ.”
આ પ્રમાણે માતા-પિતાદિની જેમ સ્ત્રી-પુત્ર-પરિવારાદિને ઉચિત રીતે પ્રતિબંધ પમાડી, બધાની સાથે શ્રી જિનેશ્વરદેવની પરમતારક આજ્ઞા મુજબ વિવિપૂર્વક ચારિત્રધમને ગ્રહણ કરે અને આ લોકની કે પરલોકની સુખ-સાહ્યબી, ધિ-સિધિ આદિની આશંસા ઈચ્છા વિના માત્ર મેક્ષને માટે જ આજ્ઞા મુજબ ચારિત્ર ધર્મનું પાલન કરવું જોઈએ, એમ પરમમુનિ શ્રી જિનેવદેવનું વચન-આજ્ઞા છે.
[કમશ:]