Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
• શ્રી જૈન શાસન (ઠવાડિક)
(સતત્ત્વને જાણવા-સમજવાની આકાંક્ષારૂપ શંકા તે આ મિથ્યાત્વરૂપ નથી તે યાદ રાખવુ)
૪૮૪ :
૫-અનાલેાગિક મિથ્યાત્વ :- અવ્યક્ત એવા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસ’જ્ઞી પચેન્દ્રિય જીવને જૈ મિથ્યાત્વ હાય છે તે અનાલેાગિક મિથ્યાત્વ કહેવાય છે.
હવે લૌકિક અને લોકોત્તર દેવ-ગુરૂ-પવ ગત મિથ્યાત્વના છ ભેદ્દે બતાવે છે. ૧-લીક્રિક દેવગત મિથ્યાત્વ :- રાગ-દ્વેષ-મેહ-અજ્ઞાનાદિ દોષવાળા બ્રહ્મા, વિષ્ણુ, શ"કર, કાત્તિકેય આદિ દેવાને દેવ માનવા તે.
લૌકિક ગુરૂગત મિથ્યાત્વ :- ક‘ચન-કામિનીના ભેગી, ઘરબારી, સસારમાં જ આસકત, અભક્ષ્ય-અપેયાદિનું ભક્ષણ કરનારા, રાત્રિ ભાજનાદિ પાપક્રિયામાં એવા ખાવા, જોગી, સન્યાસી આદિ કુલિગીએને ગુરુ તરીકે માનવા તે.
રક્ત
-લૌકિક પગત મિથ્યાત્વ :– હાળી, બળેવ, નવરાત્રિ આદિ અનેક મિથ્યાવીઓના પવને પવ' તરીકે માની તેનું આરાધન કરવુ તે.
૪-લેાકેાત્તર દેવગત મિથ્યાત્વ :- સવજ્ઞ, સર્વાં±શી, સઘળા ચ દાષાથી રહિત, સઘળા ય ગુણ્ણાથી યુક્ત એવા દેવાધિદેવ શ્રી વીતરાગ પરમાત્માની આ લોકની સુખ--સાહ્યબી માટે, સ્રી-પુત્ર--પરિવાર ધનાદિની પ્રાપ્તિને માટે તેમજ પરલેકમાં · જૈવ-વેન્દ્ર-ચક્રવતી આદિની ઋધ્ધિને માટે સેવા-પૂજા-ભક્તિ કરવી માનતા માનવી તે.
૫લેાકાત્તર ગુરૂગત મિથ્યાત્વ :- ૫`ચ મહાવ્રતધારી, નિમલ સયમી, સુગુરૂના ગુણુ કરી યુક્ત એવા સદ્ગુરૂની આ લેાક સબંધી સુખ-સાહી આદિની પ્રાપ્તિ માટે ભકિત-ઉપાસના કરવી તે. અથવા પાસથ્યાદિ જે પાંચ જૈન શાસનમાં અવનિક કહ્યા તે માત્ર તિવેષધારીને સદ્દગુરૂ તરીકે માની તેમની સેવા-કિત-પo. પાસના કરવી તે,
-લાકાત્તર પગત મિથ્યાત્વ :- જ્ઞાનપ`ચમી, મૌન એકાદશી, પાષ દશમી, શ્રી પર્યુષણા મહાપવ આદિ પર્વાનુ: આરાધન અથવા એકાશન, આયંબિલ, ઉપવાસાદ્રિ તપ આ લાકના સુખની ઇચ્છાએ તે તે પર્વાદિકને દિવસે કરવા તે.
આ પ્રમાણે એકવીશ (૨૧) પ્રકારના મિથ્યાત્વના ભેદોને જાણી, તેનાથી દૂર રહી, આ લાક કે પરલાક સબંધી પૌદ્ગલિક સુખાની ઇચ્છા માત્ર ત્યજીને એક માત્ર મેક્ષ સુખની જ ઈચ્છાએ શુદ્ધદેવ-ગુરુનું અને લેાકેાત્તર પનું આરાધન કરવું' તે જ હિતકર અને શ્રેયસ્કર છે.