Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
રાભર નગર મઠના
રાજ
one
શ્રી મુનિ સુવતસ્વામી જિનાલય શતાબ્દી વર્ષે ૩ શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારે છે
પ્રતિષ્ઠા દિન. વિ. સં. ૧૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન. વિ. સં. ૨૦૫ર શ્રાવણ સુદ ૧૦ ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની છે ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ A પ્રસંગે સકળ સંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય. ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ પ્રાચીન આ મંદિરથી મંડિત ભૂમિ તીર્થસ્વરૂપ ગણાતી હોવાથી સકળ સંઘને તીર્થસ્વરૂપ ભાભર- ૨ 8 નગરના જિનાલયના દર્શન પૂજન નિમિત્તે પધ રવા ભાવભીનું આમંત્રણ છે. છે પાંચ જિનાલ : ૧. શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦વર્ષ ૨ શ્રી છે શાંતિનાથ સ્વામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪ શ્રી વાસુપૂજય કે સ્વામી જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય
ધર્મસ્થાનો શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, આય - ૧ છે બિલ શાળા, ભેજનશાળા,
પાંજરાપોળ : જીવદયાની જાત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે છે નાના મોટા ૧૫૦૦ હેરને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ૨૫૦૦ જેટલા છે ઢોરને આશ્રય મળતો હોય છે.
" જ્ઞાનમંદિર : શ્રી શાંતિચન્દ્ર સૂરીશ્વરજી જૈન પાઠશાળા- જ્ઞાનમંદિર જેની આ બેડીગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગુજ્ઞાનની અપૂર્વ જત જલતી રહે છે.
. ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતે તરીકે ધર્માદાતા નું પરમોપકારી | બુદ્ધિવિજયજી મ. સા. તથા પૂ. પં. શ્રી તિલક વિજયજી મ. સા. 8 પૂ. આચાર્યદેવ શ્રી શાન્તિચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. છે આચાર્યદેવ શ્રી કનકપ્રભ સૂરીશ્વરજી મહારાજાને ઉપકાર ભુલી શકાય એવું નથી.
તા. ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શખેપર-ભીલડી–વાલ છે 8 થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલું છે.
ભાભર તીર્થની યાત્રાએ પધારે. મુ. ભાભર, તા. દીઓદર જી. બનાસકાંઠા ઉ. ગુજરાત)
અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહત્સવ વિરાટ સવરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું ! છે નકકી કર્યું છે.
સૌજન્ય : જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઇ ફેન નં ૮૪ર૬૯૭૧