Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
&
Eઉકળખ
છે
કશી જિન
પ્યારા ભૂલકાઓ,
આપણે દરેક અંકે મળીએ છીએ. આપણે ધર્મગઠી તમારા તરફથી આવતા પાને કારણે અવિરત ચાલી રહી છે. એના કારણે આપણી મૈત્રી ભાવના એક તાંતણે બંધાયેલી છે. જૈન શાસન કહે છે “તમે સહુને ચાહતમને સહુ ચાહશે.. કયારે પણ કોઇની સાથે
આંખની મીઠાશ, વચનની મીઠાશ, અને વર્તનની મીઠાશ બગડશે નહી. કયારેય કેઈની સાથે કડવી કારેલી જેવી કડવાશ ઉભી કજ્વાની જરૂર નથી “મે ત્રી' એ જૈન શાસનને પરમ શ્રેષ્ઠ મંત્ર છે મિત્રતા સહુને ચાહવાનું આમંત્રણુ આપે છે આ જગતમાં કેઈ આપણું દમન નથી અને આપણે પણ કેઈના દુશમન નથી,
ભૂલકાઓ, બુદ્ધિથી જીવશો તે એકકસ તકરાર થશે. પરંતુ હદયથી જીવશ તે એકરાર થશે. દુશ્મનાવટને કાવે દોસ્તીમાં પલટાઈ જશે.'
છે. ઘરમાં કે બહાર તમે કોઇની સાથે દુશમનાવટ કરશો નહિ. કલેશ થાય તેવી વાણીનું વાઝાન કરશો નહિ. ઝઘડે થાય તેવું વર્તન કરશો નહીં. કોઈને અપશs બેલશે નહિ. નાની ઉંમરમાં તમે જે ઉદ્ધત વર્તન કરશા તે સહુના અંતરમાંથી ઉતરી જશે. સત્ય પ્રમાણિકતાથી જીવશે તે સફળ થશે.
' પ્રિય બનવા માટે સહની સાથે પ્રેમથી વર્તે. પ્રિય વચન બોલે. હિતમિતભાષી બને. સેવા કરવામાં કયારે પણ પાછા ન પડે. નાની ઉંમર મીઠું મીઠું કમળતા ભર્યું બેસવાનું રાખશો તે ભવિષ્યમાં સહુના લાડકવાયા બની જશે. તે ,
ભૂલકાએ જે લખાણે મોકલો તે જૈન શાસનના કાર્યાલય ઉપર બાલવાટિકા લખીને મોકલવા.
એજ રવિશિશુ
(1). જેનું શાસન કાર્યાલય. આજને વિચાર આત્મા મને શોધી રહ્યા, જેવા તમે તે તમારા સંસાર
હું આત્માને શોધી રહ્યા. ગઝલ તારી ગલીમાં આવીને, " . " કઈ મુફલિસ થઈ ગયા, . અમે બને એવઈ ગયા,
કઈ ધનવાન થઈ ગયા.