Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
s
- ૪૨૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક છે ભગવાને શક્તિ ઉપરાંત ધમ કરવાનું કહ્યું જ નથી. તેમ ધર્મમાં | શક્તિ ગોપવવાનું પણ કહ્યું નથી. સ્વદ્રવ્યથી પૂજા કરવાની ન હોય તે માત્ર
ભગવાનના દર્શન કરે તોય તેને વખાણીએ. તે જે રીતે મંદિરમાં આવે, જે ? રીતે દર્શન કરે તે જોતાં જ લાગે કે, ભગવાન ઉપર કેટલું બહુમાન છે, હું કેટલે ભક્તિ ભાવ છે !
આજે તમે મંદિરમાં એવી રીતે પેસો છે કે વચમાં જે આવે તેને લાત ! ૧ મારે, હડસેલો. કોઈ સારી રીતે સ્તવનાદિ કરતું હોય તે એ ઘંટનાદ કરે કે બધાને 8 1 વિક્ષેપ પડે. આવા બધા ધમ માટે લાયક કહેવાય ખરા? ન માટે જ આ ગ્રંથકાર પરમષિ સમજાવી રહ્યા છે કે મેક્ષ વિના બીજું સુખ જ જ નથી. સંસારનું સુખ દુઃખરૂપ, દુખફલક અને દુઃખાનું બંધી છે. આવું જે માને તે 5 ધર્મ માટે લાયક છે. ભગવાને ધર્મ શા માટે બતાવ્યો છે ? મેક્ષા માટે. ડરવાનું શાથી છે ' છે મેહથી. મેહ શાથી છે? કર્મથી. માટે કર્મને નાશ કરવા જે મહેનત કરે છે ?
| ધર્મ કરી શકે. છે , કમ સાથે રોજ કજિયો કરે તે ધમી. કમને કાઢવા માટે ધર્મ E કરવાનું છે તેને બદલે મોટે ભાગ કમને આધીન થઇને ધમ કરે છે. આ કર્મક્ષય માટે જે ધર્મ કરવાનો છે તેનાથી કમબંધ થાય તે ચાલે? નાનામાં છે
નાના ધર્મનું પણ ફળ શું? નિર્જરા. કર્મબંધ થાય તે સારા પુણ્યનો. ગુણસ્થાનક . { પ્રયિક જે પાપબંધ થાય તે અલ્પસ્થિતિવાળે અને રસ-કેસ વગરને થાય.
આજને મેટોભાગ ધર્મ કરીને ય ભારેમાં ભારે કર્મ બાંધે છે. ભગવાનનું દર્શન છે ૧ કરે અને મિશ્યાવ બાંધે. સંસારના સુખ માટે ભગવાનના દર્શન કરેવા જાય તે 1 મિથ્યાવ બંધાયને ? સંસારના સુખની ઇચ્છા થાય તે અવિરતિ છે અને , સુખની છે ઈચ્છાને સારી માનવી તે મિથ્યાત્વ છે. જે સાવ અજ્ઞાન છે, કશી ખબર નથી તેની છે
ટીકા નથી ચાલતી. નાનું બચ્ચું પથારીમાં પેશાબ કરે તે તેને ધમકાવાય ખરૂ? આ 8 છે તે જાણવા છતાંય પિતાને જાણકાર અને સમજદાર માને છે તેની વાત છે. જેને છે
સમજાવવા છતાં ય સમજવું જ નથી તેવાને તે ખુદ ભગવાન પણ નહિ સમજવી શકે છે
ખરેખર અણસમજુ હોય તે સમજ્યા પછી કદી ખોટું ન કરે, જ્ઞાનિને પૂછી પૂછીને કરે છે છે તે તરી જાય અને વાતડાહ્યા ડૂબી જાય. આ બધા સમજદાર છે કે અણસમજેદાર છે?
સમજી શકે તેવા છે કે મૂરખ છે? જે આ બધા મૂરખ હોય તે તેને સમજાવનાર (
р
аха