Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૭૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
અહીંના સંઘના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ ચોકસી, શ્રી અમરચંદભાઈ ઝવેરી, શ્રી હિમ્મતભાઈ આદિ દરેક કાર્યકર્તાઓએ તેમજ યુવાન વર્ગો ખુબજ ઉ૯લાસથી લાભ લીધે. સંઘના દરેકે જે ભક્તિ કરી છે તે તે સદાયે યાદ રહેશે. - - પૂ. મ. શ્રી જયભૂષણે વિજયજી મ. સા. ની જીવન ઝરમર –
વંથલી (સોરઠ) ગામમાં, સેરઠ વિશાશ્રીમાળી જ્ઞાતિમાં, વિ. સં. ૧૯૬૧, કાર્તિક શુદિ ૫ (જ્ઞાનપંચમી) દિને જન્મ, વતનમટીમારડ (રાજી). પિતાશ્રી સેમચંદ જગજીવન દોશી અને માતુશ્રી કપુરબેનના ત્રીજ (સેથી નાના) પુત્ર હતા. ૧૪ વર્ષની વયે વ્યવ સાયાથે કલકત્તા ગયા. ધર્મ-પ ની છબલબેનને ૧ પુત્રના સર્વગવાસ પછી બે પુત્રને જન્મ સં. ૧૯૯૮ માં પૂજયભાઈશ્રીની નિશ્રામાં સિદ્ધગિરિ સાહિત્ય મંદિરનાં ચેમાસાની તથા ઉપધાનની માળ પહેરી અને સજોડે ચતુર્થ વ્રત ઉચ્ચયું. પૂજયભાઈ શ્રી ના જુનાગઢના ચોમાસામાં આખું યે ચેમાસું (અખંડ) પૌષધ, વર્ષો સુધી ચોસઠ પહેરી પૌષધ સાથે અઠ્ઠાઈ સં. ૨૦૧૩, અષાઢ શુદિ ૩ ના જબલપુરમાં દીક્ષા ગ્લાનની વૈયાવચ્ચ અને નિર્ચામણુ કરવા- કરાવવામાં એક્કા. ભગવાનની ભક્તિ-જીવદયા-જયેશુ એ તે એમને પ્રાણ, વર્ધમાન તપની ૧૪ એળી, વર્ષો સુધી નવપદજીની ઓળી, જ્ઞાન પંચમી અને કલ્યાણકની જીવન પર્યત આરાધના. સં. ર૦૫૧ શ્રા. વ. ૧૨, મુંબઈ, વાલકેશ્વર, સુપાW. નાથ ઉપાશ્રયમાં કાલધર્મ...
1
સૂર્યગ્રહણને જોવું જૈને પાપ માને છે તે ખોટી વાત છે. - ગુજરાત સમાચાર તા. ૨૧-૧૦-૯૫ પેજ ૨૦ ઉપર “આસ પાસ મા સિદ્ધાર્થ શાહ લખે છે કે જેને જેને પાપ માને છે કે ભયંકર દશ્ય માને છે.”
આ વાત સત્યથી વેગળી છે લેખક લખે છે અમારી ભલામણ છે કે આ અદભુત દય જેવું.
લેખક સૂર્ય ગ્રહના વિષયમાં જાણકાર હેત તે આવું લખત નહિ સૂર્ય ગ્રહણ તે જતિષને વિષય છે જેને ગ્રહણને માને છે તેથી ગ્રહણ વખતે સ્વાધ્યાય કરાતે નથી. પણ જિન દર્શન પૂજન પ્રતિક્રમણ જાપ. વિ. થાય છે.
પરંતુ ગ્રહણને ધર્મ તરીકે જે માને છે તે તે આહાર પાણી પણ તે વખતે ઘરમાં રાખતા નથી. જેમાં તે વખતે મંદિર જેઓ બંધ કરાવે છે. તેઓને હેતુ ધાર્મિક હોય તે આહાર પાણી પણ કાઢી નાખવા જોઇએ અને અસજગાય હોય તે અસજઝાયમાં જિન ભક્તિ થાય છે તે મંદિર બંધ કરાવવાની જરૂર રહેતી નથી.