Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
-
-
-
-
-
-
-
-
wલાદેરક સુ.શવજયસૂરીશ્વરજી મહારાજની - ૨
watu 2010 euHOY ea PU l yule 45
ઝિન દ્ઘાણી
હા હવાહિક WWત્તા વિરyz . શિકાર મા ઘ
-તંત્રીએ પ્રેમચંદ મેઘજી ગુઢક’ *
૮+જઇ) હિન્દફસર સહજસુબલાલ અe
(જજÉe). સુરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
વઢવ8() : 1 જાજે જન્મ7. &#
વષ: ૮ ] ૨૦૫ર માગસર સુદ-૭ મંગળવાર તા. ૨૮-૧૧-૯૫ [ અંક ૧૪.
આ પ્રકીર્ણક ધર્મોપદેશ ક
પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા 1 ૨૦૪૩, અષાઢ સુદિ-૧૦ ને સોમવાર, તા. ૬-૭–૧૯૮૭ શ્રી પાલનગર, જૈન ઉપાશ્રય, 8 મુંબઈ -૬. (પ્રવચન ૬ ઠું)
[ગતાંકથી ચાલ] . (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે વિવિધ ક્ષમાપના
અહીંથી–મંદિર-ઉપાશ્રયેથી–ઘરે જવું પડે તો દુખ થાય છે ? ઘેરથી મંદિર5 ઉપાશ્રયે અને તે આનંદ થાય છે? ઘરથી મંદિરે આવવા નીકળે તે પગલે પગલે છે ઉપવાસ આદિનાં ફળ લખ્યાં તે તેને માટે લખ્યાં છે? તમે દશનાદિ કરવા નીકળ્યા, કે રસ્તામાં રહી મળે અને ઊભા રાખે, બેલાવે અને તમે ઊભા રહે, બેલે અને વખતે 3 કામ પડે તે દર્શનાદિ કર્યા વિના જ પાછા જાવ તેના માટે તે ફળ લખ્યાં છે?
જ્ઞાની કહે છે કે, મોક્ષ વિના સુખ નથી. આમ માનનારા સંસારના સુખને છે વિરાગી હોય કે રાગી હેય? તેને સુખ મળે તે આનંદ આવે? તે આત્મા તે આ 8 દુનિયાના સુખને શત્રુ માને. તેમાં જે સાવચેત ન રહે તે મને પકડીને દગતિમાં લઈ છે. અથ એમ માને. પૈસાટકા, કુટુંબ-પરિવાર કયાં મોકલી આપે ? તમે મરતા સુધી ? બંધ કરે તે તમારા ઘરમાં કેઈ કહેનાર છે કે-. “યાં સુધી આ પાપ કરવું છે ? આ આપણા ઘરમાં શું ઓછું છે? ઓછું હશે તે ઓછાથી ચલાવીશું તમને તમારા જ સંબંધી પર બહુ પ્રેમ છે તે તે સંબંધી તમને કયાં મોકલવા માગે છે ? દુર્ગતિમાં કે શું સદ્દગતિમાં ? દુર્ગતિમાં મેકલવા માગે તે કુટુંબી કહેવાય ?