Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૬૨
: શ્રી જેને શાસન (અઠવાડિક)
ઉ– આવાને અમારી વાત ગમે ખરી? તે આ ગ્રન્થ ન વાંચું છે?
સભા : આપ વાંચે. આજથી વીસ વર્ષ પહેલાં અમે કુટપાથ ઉપર સૂઈ રહેતા છે હતા પણ તે વખતે કમની થીયરી માનતા હતા. પણ આજે તે અમારે કાંઈ કરવું ઉં નથી અને ભગવાન પાસે જ માગવું છે અને તેમાં આપની મહેર છાપ કરાવવી છે. આ
આવા આત્માએ તો ભિખારી થઈ ચુક્યા છે અને હજી તેઓને ભિખારી જ છે જ રહેવું છે એવા આત્માઓને સંભળાવું તે હું ય મૂરખમાં ખરું. ભગવાને કહેલી વાત છે { કહેવા હું બેઠો છું. અમારું માનતા હો તે સંભળાવીએ. બાકી બળાત્કાર સંભળાવવું ? છે છે તેમ નથી. અમારી પાસે જે આવે તેને ભગવાને કહેલી વાત જ કહેવાના છીએ. છે
- જે કહે કે ભગવાન પાસે માગીએ તે વાંધે શું ? તે તમારા બાપ ભગવાન છે છે ના પાડી ગયા છે કે, ભગવાન પાસે ન જ મંગાય! ભગવાન પાસે મોક્ષ જ
મંગાય, મોક્ષ સાધક ધમ 'મગાય પણ પે સે ટકો તો ન જ મગાય. ન ! છે માગનાર ભગવાનના ભક્ત પાછળ ધનના ઢગલા થયા કરે.
. ભગવાનની આજ્ઞા મુજબ મોક્ષ માટે જ ધર્મ કરનારની પાછળ સે ભમે છે. ધનાજી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સુખના ઠેરના ઠેર મળતા હતા. શ્રી જૈન શાસનની # કથાઓમાં ય આજ વાત આવે છે પણ સારી કથા તમે એક પણ યાદ રાખતા નથી. તે ધમી જીવ પસા માટે અનીતિનું પાપ મઝેથી કરે ? ધમ જીવ ભુખનું દુ:ખ વેઠે પણ !
સા ટકાદિ માટે પા૫ ન કરે ! જે તે પાપ ન કરે તે, “પસા–ટાદિ માટે ધર્મ ન કરે તો શું અધમ કરે?” એમ તે બેલે? આવું જે બોલે તેને ભગવાનનું શાસન છે સમજેલો કહેવાય? ધમીને પસ માગવો ન પડે પણ પસે તે તેની પાછળ પાછળ છે દોડતે આવે.
- શ્રી શાલીભદ્રજીના બાપ સાધુપણ પાળીને દેવ થયા છે. રાજ શાલીભદ્રજી અને જ તેની બત્રીશ સ્ત્રીઓ માટે, વસ્ત્રની, અલંકારની અને ખાવા પીવાદિની તેત્રીશ તેત્રીશ છે એમ નવાણુ પેટી મોકલે છે. આજના પહેરેલા વસ્ત્ર અને અલંકાર બીજે દિવસે ન પહેરે. છે તેને ખબર પડી કે મારા માથે રાજા ય છે. તેથી વિચારે કે- “જેના માટે સ્વામી તેના 8 પુણ્યની ખામી.” મારા માથે તે ભગવાન જોઈએ. આ સંસાર ભયંકર લાગ્યો. વિરાગ
પૂર્વક દીક્ષા લીધી. ધર્મ પામેલ છવ શું કરે? અમને બચાવ કરે તે સહન કરાય? સાધુ થઈને તમારી વકીલાત કરે. અધર્મને બચાવ કરે તે તેને કેવો કહેવાય ? આવા ! છો તે મરી જાય પણ ભગવાનને ધર્મ ન પામે. આજે ઘણા કહે છે કે “સાધુની