Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૨૨ :
,વહીવટદ્વારાને, દેવદ્રવ્યની ઘેાર વિરાધનાના “ભાર માથે લઈને ભાભ દુગતિમાં રખડવુ પડશે. ત્યારે આ ‘ગીતાર્થો બચાવવા નહિ આવે.
પ્ર૦-વળી જે સ્વામીવાત્સલ્યની ટીપ કરી હાય તેની રકમ ણુ જૈન ધની હીલનાને નિવારવા માટે અને જૈન શાસનની સર્વત્ર પ્રશંસા (પ્રભાવના) કરાવવા માટે અનુકંપામાં વાપરવી જોઇએ. ખાસ અનુકપા માટે કરાયેલી ટીપથી કામ નથી જતું હોય તેા આમ કરવાની જરૂર નહિ’ સાતેય ક્ષેત્રાથી-સૌથી ચડિયાતુ ખાતુ જિનશાસન પ્રભાવના છે. એટલે સ્વામીવાત્સલ્યની રકમ નીચેનાં અનુકપા ખાતે કેમ થઇ શકે? તે સવાલ કરવા જેવા નથી? [પૂ.૧૩૩] આ વાત બરાબર છે?
તેની
.
ઉ– ના, જૈન ધર્મની હીલના થાય તેમ હોય તે સાધમ કર્યું વાત્સલ્યની ટીપની રકમ તે ખાતે જ રહેવા દેવી. સમય-સ'ચાગ અનુકૂળ થાય ત્યારે તે કમ માંથી સાધમિ કવાત્સય કરી શકાય. પણ તે રકમને અનુકપા ખાતે લઈ જઈને શાસન પ્રભાવના કરવા જેવી નથી. રકમની અયેાગ્ય ખાતા બદલી કરીને શાસન પ્રભાવના કરવાની નથી પેાતાની લક્ષ્મીના ઉપયોગ કરીને કરવાની છે. અનુક`પા માટે અલગ ટીપ કરીને તે કાર્ય કરવુ હિતકર છે. સાધર્મિક વાત્સલ્યની રકમ પ્રભાવના'ના નામે અનુક પામાં લઈ જવી હિતકર નથી. જે તે
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ખાતાની રકમ સાસ્ત્રીય મર્યાદાંમાં રહીને વાપરવામાં આવે તા પ્રાવના થાય. મર્યાદા મૂકીને વપરાય તેા વાહ-વાહ થાય પ્રભાવના નહિ. જિન શાસનની પ્રભાવનાને સાતેય ક્ષેત્રોથી-સૌથી ચડિયાતા ખાતામાં ગણવી અને દેવદ્રવ્યથી તેવી પ્રભાવના કરવાનો નિષેધ કરવા એ પદની અસ્પ– જતા સૂચવે છે. મારા ખ્યાલ મુજબ કદાચ લેખક પંન્યાસજીને પેાતાના હાથે થઈ ગયેલા કાચના બચાવ માટે આ ખથી અપૂર્ણ દલીલે અહીનપણે ક૨વી પડી છે સાધર્મિક વાત્સલ્યની વધી પડેલી રસાઇને સાધમિ ક વાત્સલ્યની ટીપ સાથે સરખાવીને (એ ટીપ વધી પડોલી છે ?) લેખકશ્રીએ પોતાની તાર્કિકતાનું પ્રદર્શીન કયું” છે. આભાગથી કે અનાભાગથી એકવાર કરી દીધી હાય તાય કાઈ ભૂલ ખતાવનાર મળી જાય તા સમજીને ભૂલ સુધારવી જોઇએ, આમ ઢાંકપીછેાડા કરવા હિતકર નથી. વધેલી રસેાઇ-કે જે સાચવી રાખવાસ્તુ શકય નથી—અને સાધમિક
ભૂલ
વાસ
યની ટીપનું મૂળ દ્રવ્ય-કે જે સાચવી રાખવાનું અને સમય જતાં તેમાં વધારાજ થવાનુ. શકય છે તે ખન્નેને સરખાં ગણવા પાછળ પેાતાના સિવાય બીજું કશુ નથી. અને ઘણે સ્થળે જાગૃત વહીવટકારી તા વધેલી મીઠાઈ વગેરે વેચીને તેની રકમ ફરી સામિક વાત્સલ્ય ખાતે જમા કરતા હાય છે. ૫ યાસજી આવા વ્યવહારિક અનુભવાથી અજાણ રહ્યા લાગે છે.
(ક્રમશ:)
KIPE