Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84
OK
કહ૦૦હજહહહહહહહહe-0292
WUDUK
Oષ્ટ સ્વ. ૫ પૂ. આચાર્યદેવેes શ્રીમદવિજયૂશમચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું
'I'
-
૦૦૦૦૦
સંસારનું વાતાવરણ હંમેશા ખરાબ રહેવાનું. સારા માણસે વાતાવરણ સુધારે ? કદાચ સારા માણસની સંખ્યા ઓછી હોય તો વાતાવરણ ન સુધરે. પણ સારા છે માણસેને વાતાવરણની અસર ન થાય. જેમ ગામમાં મરકી આદિ રોગચાળે છે ફેલાયો હોય, ત્યારે ઇજેકશન લઈને ડોકટરો જેમ મથી ફરે છે તેમ સંસારમાં 0 મરકી સદા ફેલાયેલ છે. તેમાં આપણે ડોકટરની જેમ શુદ્ધ ભાવપૂર્વકની ધર્મક્રિયા- 0 રૂપી ઈનજેકશન લઈને ફરવાનું છે. જેથી ખરાબ વાતાવરણની આપણને અસર 0
ન થાય. ૦ હે વીતરાગ ! તારી સેવા ઘણી સારી છે. પણ તારી સેવા કરતાં તારી આજ્ઞાનું છે
પાલન અનંતગણું ઉચું છે. તારી સેવા કરતાં સુધી કરે, પણ તારી આજ્ઞાને તું સમજે નહિ, આજ્ઞા સમજીને તે મુજબ ચાલે નહિ, ઉપરથી આજ્ઞાની વિરાધના
થાય તે રીતે વર્તે, તે તેની કદિ મુકિત થાય નહિ. ૦ પોતાની જાતને જે ઓળખે નહિ, તે કદિ સારે બને નહિ.
જેની તિજોરી ચકખી હોય, જેના ચેપડા ચેકખા હોય, જેને વ્યવહાર ચેક હય, જેની ભાવના ચકખી હોય, જેની ચાલ ચકખી હય, અને 9
જેનું હૈયું ચકખું હોય તેનું નામ સજજન ! ૐ ૦ શ્રી જૈન શાસનમાં બાર પ્રકારના તપનું વિદ્યાન દુઃખને આમંત્રણ આપવા માટે છે. તે છે , કેઇનું પણ બીન- હકનું ગમે તે રીતે લઈ લેવું તે પાપ છે. પિતે નહિ કર્યા Q gિ છતાં મેં કર્યું તેમ કહેવું તે મહાપાપ છે.
. પ્રમાણિક્ષણે લુખે રે ખાઈને સૂઈ જવું તે સારું છે, પરંતુ અપ્રમાને છે
Tી માં ઝબળી રોટલે ખાવ તે ભૂંડામાં ભૂંડ છે. છે . જે જીવને સુખની સામગ્રી આંખે ચઢે તે ભય લાગે અને દુઃખની સામગ્રી આવે છે જ તે આનંદ આવે તેનું નામ જ વિરતિને પરિણામ! aeonezooooooooooooo
જેને શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
oooooooo
0