Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શાભન એવા નિયમ છે એમ જણાવેલ છે. એથી એ નકકી થાય છે કે એકના મત, કે સના મત નાચા હોય જ એવા નિયમ નથી. સાચા પણ હોય, અને પેટે પણ હોય, અને ખેાટે પણ હોય પર`તુ મૂઢતર ભાવ યેગે થયેલા નિ ય શૈાભન જ હાય એવા નિયમ છે એ તાત્પર્યા નિકળે છે.
મૂઢ ભાવમાં માહનીય કર્મોની ૨૮ ક પ્રકૃતિએ સમાય છે, અથવા સ્થાનક પણ સાવેશ પામે છે. તેને આધારે કરાતા વિચાર મૂઢ ભાવથી કરાયાં તે શાભન–સ રા-સાચા હિતકારક હોય જ એવા નિયમ નથી. ત્યારે મૂઢતરભાવ-મુઢભાવ શિવાયના-સમ્યગ રત્નત્રયીના ચેગે જે નિ ય લેવાય, તે Àાભન હાય.
૧૮ પાપ
ગણાય
અર્થાત :સ્વાભાવથી, હિત કરવાની બુદ્ધિથી, ીર્ઘદૃષ્ટિપૂર્વ—આગળ પાછળની ચૈાગ્ય સમજથી, અજ્ઞાન ગેરસમજ-રાગદ્વેષ-કષાયા-આવેશેા વિગેરેથી રહિત, આજ્ઞા મુજબના ધારણને નિ ય લેવાય તે શોભન હોય જ એવા નિયમ છે.
આ ગાથાના આધાર લઇ બહુમતના ધારણની સંસ્થાએ તુરત બ`ધ કરી શ્રી સંઘમાં જ કેન્દ્રિત થઈ જવુ' જોઇએ. આપણે શાસ્રકારથી વિરૂધ્ધ જઈને અજ્ઞાનથી બહુમતમાં ફસાય! છીએ. આ ગાથા બહુમત ઉપર ભાર આપતી નથી. એટલુ' જ નહીં પણ તેની તરફ ઉપેક્ષા ભાગ રખાવીને મુઢેડર ભાવના ચેગ પર ખાસ ભાર મુકે છે.
આ ગાથા આપણા માટે તરણતારણ જેવી ખની રહે છે. ડુખતા ખચાવવા માટે જ આ ગ્રંથ મારફત મળી હોય તેમ લાગે છે. પ્રભુના શાસનના પુન્યના હજી પ્રક સૂચવતી હાય તેમ લાગે છે, આવી સાક્ષાત વસ્તુ પણ જમાનાવાદી વ્યવહારના પક્ષકારો સમજવા અને કબૂલ કરવા માગતા નથી ? કેટલે દુરાગ્રહ ? હુમતવાદના સિદ્ધાંતને તિલાંજલી આપવાથી જૈનશાસનનું રક્ષણ થઇ શકે તેમ છે. બહુમતવાદના સિધ્ધાંતને લાંજલી આપવાથી કેન્ફરન્સ વિગેરે તે ધારણની સસ્થાએ, અને તેના ઉપક્રમે થતા કાયક્રમેમાં ભાગ લેવાનું બધ પડશે. એજ રીતે ૨૫૦૦ વર્ષની ઉજવણીમાં પણ ભાગ લેવાનું બંધ થશે. અને તેમ થતાં પાશ્ચાત્ય મળેાના જૈનશાસનને અદ્રશ્ય કરવાની યેાજના ઉપર મેટા જીવલેણ ફટકા પડશે.
જૈન શારાનને જગતમાં અદ્રશ્ય કરાવવા માટે પાશ્ચાત્ય ખળેનુ મેટામાં મેટુ' હથિયાર જૈનસદમાં બહુમતવાદના ધોરણને પ્રચાર છે. એ ધારણના આશ્રય લઈ જેમ જેમ નવી નવી વતં ત્ર સંસ્થાએ અસ્તિત્વમાં આવતી જાય તેમ તેમ પ્રભુને શ્રી સધ અને શ્રી શાસન નબળાં પડતાં જાય, અને છેવટે અદ્રશ્ય થવાની સ્થિતિમાં મૂકાઈ જાય. માટે બહુમતવાદના ધેારણના ત્યાગ એ જ આપણે મેટામાં મેટો બચાવ છે. મૂઢેત્તર ભાવ જોગેણુ'ના સદ્ધાંતને આપણે ચુસ્તપણે વળગી રહીએ તે પાશ્ચાત્યેની જૈનશાસનને જગતમાં અદ્રવ્ય કરી દેવાની કાઇ કારી ફાવવાની નથી, ( જૈન શાસન સ`સ્થા ) સુચના-આ મહિનામાં પાંચ મંગળવાર હાવાથી આ પછીના અંક તા. ૩૧-૧૦-૯૫ના
પ્રગટ શે.