Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
томоооооо વર્ષ ૮ : અંક-૧૦ તા. ૩૧-૧૦-૯૫
-
-
* ૩૨૩
-
-
તમે બધ દુખી છે? ભુખે મરો છે માટે ભગવાન પાસે પૈસા માગવા જાવ 1 છે? હોશિયાર છોકરો બાપ પાસે પસા માંગે ? લફંગાઈ અને ખોટાં કામ છે
માટે માગે તો બાપ આપે? કદાચ મુશ્કેલીમાં આવ્યું તે બાપ તેને પૂછે નહિ કે છે શી અગવડ પડી? કદાચ બેટા ધંધામાં ફસાઈ ગયે તે પૂછે ને કે, ખાટા ધંધામાં . ફ કેમ? હવે ફરી કદી તેવા બંધ કરીશ નહિ તેમ કહ્યા પછી આપે ને? તમને આ સંસારના વ્યવહ ૨ની ય ખબર નથી !!
આજે તમે છોકરાને પૈસા આપ્યા પછી તેને કયાં વાપર્યા તે પૂછી ન શકે ? . છે આવા બાપ ન થાય તે સારા ! આપ્યા પછી કયાં વાપર્યા તે પૂછી ન શકે તે બાપ પાપી કહેવાય ! અમારા વખતમાં પાઈઓ આવતી. એક રૂપિયાની એકસોને બાણું પાઈ છે થતી. તે પાઈ પણ ગોળ મટેળ જેવા જેવી હતી. તેવી એક રાતી પાઈ પણ વાપરવા 8.
આપે તે કયાં વાપરી તે પૂછતા. સીધે જવાબ ન આપીએ તે ઘરની બહાર ન જવા ! દે અને ચાર થપ્પડ મારે. ભગવાન તમારા જેવાને પૈસા આપે ?
પ્ર. પિતાના ભગતને આપે ને ?
ઉ૦ ભગવાનને ભગત કદી લુચ્ચે હોય? ચાર હોય? જા હોય ? ખોટા | બચાવ ન કરે અને કેમ પૂછાય તેય આવડતું નથી.
- સજજન માણસ વખતે ભૂખ્યો સુઈ જાય, અડધું ખાય, પણ ખોટું કામ છે { ન કરે. આજે પણ તેવા માણસે છે. લુખે રોટલો મજેથી ખાય છે અને કહે છે કે, ા મારી જીંદગીમાં છેટું બોલ્યા નથી, ખરાબ માલ સારે કહી આપે નથી. 5 પ્ર. દુખીને એમ થાય કે મેં ગયા ભવમાં ધર્મ ન કર્યો માટે આ ભવમાં સારી ? રીતે ધર્મ કરૂં જેથી બધું બરાબર બની રહે.
: ઉ. તેવા છ અસલ ધર્મના અધિકારી નથી. તે ધર્મ કરીને કાંઈ પામશે જ 3 નહિ ઉપરથી વધારે ખરાબ થશે.
ધર્મ કરે તે સુખ મળે તેમ જાણવા છતાં પણ અધમ મજથી કરે છે તે તે 8. 1 એને મેળ જામે? જુઠ બેલે, ચોરી કરે, ઊઠાં ભણાવે તે અધર્મ નથી ? આજે તે
દરિદ્રી જ નુ બેલે છે એવું નથી ! આજે તે જુઠ બોલવામાં કેઈને ય પાપ નથી ? 1 લાગતું “અધર્મથી દુઃખ અને ધર્મથી સુખ” તેમ જે સમજે તે તે અધર્મથી કંપે. 8
પ્ર સંસારના સુખ માટે અધર્મને અનીતિ કરે છે તે સુખ જોઈએ તે અધર્મી
-
-
--
-