Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ : અંક ૯
તા. ૧૭–૧૦-૯૫ :
૩૦૭
૧. સ્થલ હિંસાથી વિરામ પામવું, ૨. થુલ, અસત્યથી વિરામ પામવું, ૩. થુલ ચાર થી વિરામ પામવું, ૪. સ્થૂલ મૈથુનથી વિરામ પામવું, ૫. સ્કુલ પરિગ્રહથી વિમ પામવું. અને આદિ શબ્દથી ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાને પણું ગ્રહણ કરી લેવાં.
આ સમ્યફ વપૂર્વક જ ભાવથી આ ધર્મગુણે પ્રથમ પ્રાપ્ત થાય છે. માટે પ્રથમ તેને ઉપન્યાસ કર્યો છે. તે માટે મહાભાષ્યકાર પરમશ્રદ્ધય પૂજયપાદ શ્રી જિનભદ્દગણિ થામાશ્રમણ શ્રી વિશેષાવશ્યક મહાભાર્થ” માં ફરમાવે છે કે
સન્માસ્મિ ઉ લદ્ધ પલિયyહત્ત ણ સાવ હજજા ચરણે વસમખયાણું સાગરસખતરા હોંતિ ૧૨૧લા એવં અ૫રિવટિએ સમ્મરે દેવ માણયજમે સુ અણુયરસેતીવાજ એગભવેણુ વ સવાઈ રરવા
ગાથાર્થ : આ પ્રમાણે સમ્યકત્વગુણ પ્રાપ્ત થયા પછી પપમ પૃથકત્વ જેટલી કર્મસ્થિતિને લય થયે છતે શ્રાવકપણે પ્રાપ્ત થાળે છે, ત્યાર પછી સંખ્યાતા સાગરે પએ જેટલી કમ સ્થિતિને થાય થર્ચ છ સચ્ચકચારિત્રની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી સંખ્યાતા સાગરોપમ જેટલી કમેસ્થિતિનો શ્રેય થાય ત્યારે ઉપશમણિમી પ્રાપ્તિ થાય છે અને ત્યાર પછી પણ સંખ્યાના સાગરોપમ જેટલી કમ સ્થિતિને ક્ષય થાય ત્યારે પાણિની પ્રાપ્તિ થાય છે.
- આ પ્રમાણે સમ્યકત્વથી નહિ પડે છે અને મનુષ્ય જન્મને પામે છે અને મનુષ્ય જન્મમાં ઉપરના કહેલા બધા જે ગુણે પામી શકે છે કે શ્રેણિ એક સાથે પામતે નથી. કેમકે, એક મનુષ્ય ભવમાં ઉપશમણ કે ક્ષપકશ્રેણી બે માંથી માત્ર એક જ શ્રેણિની પ્રાપ્તિ થઈ શકે છે.
ધર્મના ગુણ એવા આ અણુવ્રતાદિ પામ્યા પછી શું કેવું જોઈએ તે વાત કહે છે.
પવિજિજઉણુ પાલણે જઈજજા, સયાણાગાહગે સિઆ, સયાણા ભાવ સિઆ, સયાણ પરત તે સિઆ “આણ” હિ મેહ વિસરમમં તે જલ રસાઈજલસ, કમ્મ વાહિ તિગિછાસસ્થ, કપષીય સિવફલક્ષ્ય છે
તે ધર્મગુણને ભાવથી અંગીકારે, કયો પછી તેના પાલનમાં જ યત્ન કર જોઈએ. કેમકે, કરેલી પ્રતિજ્ઞાનું પ્રાણના ભોગે પણ પાલન કરેવું તે જ હિતાવહ છે. તે પરમ તારક આશાના પાલનનું બળ મેળવવા માટે આજ્ઞા એકાન્ત કલ્યાણ કારી, હિતકારી છે તેને જે વિચાર કરે. કેમ કે, તંવેકરે કહ્યું છે કે- રાધેલી આજ્ઞા તે જ મોક્ષને માટે થાય છે.