Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
I
-
-
B
'
'
વર્ષ ૮ અંક ૮ તા. ૧૦-૧૦-૯૫ : , - શનિઓ કહે છે કે, મનુષ્ય જનમ જેવો ઉત્તમ જનમ બીજો એકે નથી. દેવ { | જનમમાં ઘણું સુખ છે પણ ભગવાને જેને ધર્મ કહ્યો છે તે ધર્મ દેવતા કે ઇન્દ્રા પણ ,
કરી શકવાને શક્તિમાન નથી. ભગવાને ધર્મ કોને કહ્યો છે? સાધુપણાને. તે સાધુપણાં ? { રૂપ ધમ મનુષ્ય જ કરી શકે છે. મોટા પણ મનુષ્યપણામાંથી જ મળે છે. માટે આ છે છે જનમ ઊંચે છે.
જેને સંસારનું સુખ બહુ ગમે, મળે તે ખુશી થાય, મજેથી લાવે અને છે ભેગવતાં આનંદ કરે તે જીવ મરીને જાય કયાં? જે મનુષ્ય ભવે મોક્ષે મોકલે મે જવા
સહાય કરે, તે જ ભવમાંથી નરક અને તિર્યંચમાં પણ જવાય! સમજવાળો આત્મા ? દેવગતિ પણ જે સુખ માટે ઇચ્છે તે તેય તેને નુકશાન કરે. ,
શાસ્ત્ર તે કેલ આપે છે કે, ધમી આત્મા માટે બે જ ગતિ છે જે તે ક્ષે છે જાય તો મનુષ્યગતિમાંથી વૈમાનિક દેવલોકની ગતિ અને ત્યાં પણ તે ધર્મ સાચવે છે છે તે ત્યાંથી ધર્મની સામગ્રીવાળી મનુષ્યગતિ. ધર્મ કરનારા મનુષ્ય કદી વથાનિક દેવ છે | વિના બી જાય નહિ અને ત્યાં ય સમ્યક્ત્વને જીવે સાચવે તે મનુષ્ય થયા વિના રહે ? નહિ. દેવલોકમાં જઈને જે ભાન ભૂલે તેને સંસાર વયા વિના રહે નહિ. વખતે છે
અનંતકાળ પણ કાઢવું પડે. ત્યાં જઈને વિમાનમાં પાગલ બને તે પૃથ્વીકાયમાં પેદા ? ન થાય, વાવડીઓમાં મૂંઝાઈ જાય તે અપકાયમાં પેદા થાય અને બગીચાઓ બહુ ગમી છે 4 જય તે વનસ્પતિકાયમાં પેદા થાય.
- જેને આ સંસારનો ભય ન લાગે, મોક્ષનું મન ન થાય તે જીવ માટે છે છે શાત્રે કહ્યું કે તે ધર્મને ધર્મ તરીકે આરાધવા લાયક નથી તે તે સમજવા ?
છતાં ધર્મ કરીને સંસાર વધારે છે. જ્ઞાનિઓ કહે છે કે, આ સંસારનું સુખ તે છે જ દુ:ખરૂપ છે, દુખફલક છે અને ખાનુબંધી છે. તે સુખને સુખ કેમ કહેવાય ?
સારામાં સારી ખાવાની ચીજ હોય તણ તમને વૈવા કે ડેકટરે એમ કહ્યું હોય કે, આ 4 આ ચીજ તમારા રોગને વધારનાર છે, તે ખાશે તે પછી અમારી પાસે તમને જીવાડ
લાને કેઈ ઉપાય નથી તે તમે ખાવ ખરા? આગળના વધારે માત્રા પણ આપતા ૫ { પણ કોને ? જે તેમનું માને તેને તે માત્રાઓ એવી હતી કે વેવે કહ્યા મુજબ બર-
બર ચરી પાળે તે શરીરને તાંબા જેવું બનાવે. વેલા તેને કહેતા કે તારી રસોઈ પણ 1 તારે હાથે બનાવીને ખાવી પડશે. તેલને કે ચીકાશને હાથ લાગે તે મારી દવા ફૂટી છે નળશે. પછી મારી પાસે કેઈ ઉપાય નથી. તે શરીરનું પ્રેમીએ તેમનું માને છે. અને જે બરાબર કરે છે તે નિરગીય થાય છે. અને જે ન માને તે હેરાન પણ થાય છે
કિમી
-
-
-