Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૫૮ * * *
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
8 કરતા કરતા જેને ગમે તે ધર્મ પામવા લાયક છે. આ વાત ગમી* હેત તે આટલાં છે પાપ કરેત ! આજે પાપ વધારે કરે છે કે ધર્મ ? તમે બધા પાપ ન કરે તે જીવી ન શકે તેમ નથી? અધિક સુખ મેળવવા પૈસા માટે જ પાપ થાય છે અને તે પાપ છું મજેથી થાય છે. આ બધું નહિ સમજો તે આ વાત નહિ સમજાય. . *
આ ગ્રન્થકારે શ્રી ઉપદેશરત્નાકર નામને ગ્રન્થ બનાવ્યો છે અને તેમાં પહેલે જ જ શ્લેક લખે કે- આ ધર્મ જય આપે, લક્ષમી આપે, વાંછિતને ય આપે, અનિષ્ટોને
નાશ કરે અને અર્થ-કામ પણ ઘમથી મળે માટે ધર્મમાં જ સારી રીતે ઉદ્યમ કરે 5 જઈએ. પછી તેમને લાગ્યું કે આ ઘમ સમજ્યા વિના કરશે તો કાંઈ નહિ મળે અને છે જે મળશે તે ય મારી નાંખનારૂં મળશે-તે સમજાવવા માટે આનો મન્થ બનાવ્યા કે આપણે બધા ધર્મ કરીએ છીએ. અમને કે તમને કઈ પૂછે કે કંયાં જવું છે તે 8 શું કહીએ? મેક્ષમાં. મેક્ષમાં ન જવાય ત્યાં સુધી જવું છે સદ્દગતિમાં. તે ય ત્યાં આ સુખના સામગ્રી મળે માટે નહિ પણ ધર્મની સામગ્રી મળે અને શક્તિ મુજબ મેક્ષ
માર્ગની આરાધના ચાલુ રહે માટે. અમારે દુગતિમાં નથી જવું તે દુ:ખથી ડરીને નહિ ? છે પણ ત્યાં મેક્ષમાગરૂપ ધર્મની આરાધના ન થઈ શકે માટે. - પ્રવે- સમક્તિ થાય તે આમ કહે.
ઉ૦- સમકિત પણે કેને થાય? આ સમજવાનું મન થાય તેને. " તમે બધા આ સમજવાની વાત જ કરતા નથી. અમને ન સમજાય તેમ કહે છે { . અમારા અનુભવમાં નથી, અમને અનુભવ થતો નથી તેમ કહો છો તે શું થાય?
- આજના મોટા ભાગના સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાને ય આ સમજવાની ચિંતા તું જ નથી. આજે તમને પૈસાટકાદિમાં સુખ દેખાય છે, અમને ખાવા-પીવા, માનપાનાછે દિમાં સુખ દેખાય છે પણ ધર્મમાં સુખ દેખાતું નથી.
ધમી ગરીબ હોય તે બને. તે લુખે રોટલો ખાય તે ય મજામાં હોય. તું ! છે શાથી મજામાં છું એમ પૂછે તે કહે કે આવા દેવ-ગુરુ-ધર્મ મળ્યા છે માટે તેજ રીતે ? છે ધમી માટે શ્રીમંત હોય અને બજારમાં જતો હોય એને કેઈ પૂછે કે તમે બજારમાં છે
જાવ છે? તે તે કહે કે, “નશીબ કુટયું છે માટે મારે તમારા બધાની પાસે આ 8 સાંભળવું છે. તેના પરથી તમારા ધમપણાનું માપ નીકળે છે. આજે એટલા પાપ છે ચાલે છે કે તમે પકડાવ અને સારો ન્યાયધીશ હોય તે સજા કરવા વષો પૂરા ન મળે. 5 આજે જે આખે દાઝ ધર્મ કરી શકે તેવા છે તે લેકે ભટકતા ભૂતની જેમ ભટકે છે છે તેવા કેવા કહેવાય ? તમે જે સંસારમાં દેહાદેડ કરે છે તે મોટામાં મોટું પાપ કરો !