Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
පපපපපපපපපපපපපපපපපපපංපප પૂ. પં. ચન્દ્રશેખરવિજયજી મહારાજના આવેશના પ્રતાપે
એમના અનુયાયીઓએ કરેલ અન્યાયીવર્તન? ' (૨) .
. -સુરેશ વી. શેઠ (સુરત) උපපදාව පහත පරපපපපපප
પૂર્વના જૈન શાસનમાં સુરતના પં. ચન્દ્રશેખરવિજયજીના મહાપુરૂષને માટે ઝેરીલા ડંખીલા- ટીકાત્મક- નિંદાત્મક- આક્ષે પાત્મક પ્રવચન અંશે અંગે આપે વાંચ્યા. એ પંન્યાસજી મ. ઘણી વખત પૂજ્યશ્રીના ભક્તવર્ગને સંભળાવતા હોય છે કે મારી નસેનસમાં એ મહાપુરૂષનું લોહી વહે છે. પણ આ દાવે તેમને કે પિફળ છે, એ મહાપુરૂષ પ્રત્યે હૈયામાં કેવી વેરભાવના બેઠી છે તે સુરતના સાત દિવસના પંન્યાસજી મ.ના પ્રવચનો જ પ્રકાશ પાડે છે. માટે તેમની માયા- કાવાદાવા– પ્રપંચભરી યુકિતમાં પૂજ્યશ્રીને ચાહક વર્ગ હવે નહિ ફસાય તે નિર્વિવાદ છે.
આટલું બન્યા પછી પણ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજને કેાઈ ભકત તેમના પ્રવચનમાં ગયા નથી. તેમને વ્યાખ્યાનમાં આગ એકતા અટકાવ્યા નથી. તેમની સભામાં ઝઘડવા ગયા ન હતા. હકીકતમાં ગુરૂભક્તિને લઇને આવા પ્રવચનની ચર્ચા સાંભળતા ત્યારે ગુરૂ ભકતેને લાગણીને ઘણે ધકકો પહોચતે હતે છતાં તેઓ ગવ ખાઈ ગયા અને સુરતમાં ઝઘડે ન પ્રસરે તે માટે જ મૌન રહ્યા.
પણ આ પક્ષના મૌન ને તે લકે કાયરતા સમજતા હશે જેથી જ્યારે રામચન્દ્રસૂરીશ્વરજી આરાધના ભવનના ટ્રસ્ટીગણે પૂ. મુ. શ્રી દિવ્યકિતિવિ. મ. સા.ના - પ્રવેશ દિને ત્રણ દિવસ પછી રવિવારે ધર્મદ્રવ્ય વ્યવસ્થાની શાસ્ત્રીય સમજણ આપતી સભાનું આયોજન કર્યું જેમાં બહારગામથી નરેશભાઈ નવસારીવાળાને પણ આમંત્રણ અપાયું હતું.
રવિવારે સભા શરૂ થઈ એ પૂર્વે જ નરેશભાઈ નવસારીથી સુરત આવી જ શકે તે માટેના પ્રયત્ન થયા છતાં પણ તેઓ આવ્યા પૂ મ. સા. પ્રવચને કર્યો વિરોધીઓએ ઘણું ઘણા પ્રકને કર્યા પણ પૂજ્ય મુનિરાજશ્રીએ તમામ પ્રશ્નોના શાસ્ત્રધારે ખુલાશા કર્યા ત્યારે વિરોધીઓને અહં ઘવાય.
ત્યારબ દ નરેશભાઈ પિતાનું વકતવ્ય આપવા ઉભા થયા. જેવું નરેશભાઈનું વકતવ્ય શરૂ થયું કે સભાને તેડવા જ આવેલા ટેળાએ હેહા શરૂ કરી પણ ટ્રસ્ટીગણ સભા તુટે તેવું ન ઇચ્છતે હેવાથી શાંતિ રાખવાની અપીલ પ્રમુખ શ્રી ડૉ. રમેશભાઈએ કરી અને ફરીથી સભા શરૂ થઈ.