Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
SI S
K
), સ્વપ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયેશમચંદ્રસૂરીશ્વરજી મહાઇ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦eos
૦ પિસા–ટકા, બંગલા-બગીચા, સુખ સામગ્રી જોઈ રાજી થાય તે અસલમાં સાધુ જ છે
નથી. કેઈના પૈસા, કોઈની શેઠાણી, કોઈની સુખ સામગ્રી અને કેની ભકિત છે
જે અસર કરે તે સાધુનું ગુરૂપણું ભાગી જાય. ૦ શ્રાવકપણું એ મામૂલી ચીજ નથી. શ્રાવક એટલે સાધુ પાછળ મવા તૈયાર છે
હોય, પણ સાધુની ખોટી વાતમાં “હા” કદી પાડે નહિ. ૦ જીવને ધર્મ પામવામાં, ધર્મ કરવામાં, અંતરાય કરનાર જ સુખને લેભ છે. 6
૦ ધર્મ દેખાવ માટે કરવાનું નથી. હયામાં આનંદ ન સમાય તેનું પ્રદર્શન 0 છે એ જ ભગવાનને મહત્સવ છે. • નિ:સીહિ એ ભગવાનના મંદિરમાં પેસવા માટે પહેલા નંબર પહેરગીર છે. 0
પ્રયંમ નિ:સીહિ બોલતાં વિચારવાનું છે કે- “હે આત્મન ! તું સંસારના મેહમાં છે પડે છે, તેને ઘર-બાર, પૈસા–ટકા, મોજ-મજાદિ બહુ ગમે છે. ભગવાનના છે મંદિરમાં ઘરબારાદિને જરા પણ વિચાર આવો ન જોઈએ, તેની વાત પણ ન કરાય કદાચ ઘરબાર છોડવાની વાત કરવી હોય તે છૂટ છે. પરંતુ ઘરબારઢિને સારા બનાવવાની ઈચ્છા હોય તે તું ઘેર પાછો જા આ રીતે નિ:સી હૈ ન બોલે છે તે તે પહેલા નંબની ભગવાનની આશાતના છે.
જ્યાં સુધી પાપથી દુખ આવે છે. ધર્મથી સુખ આવે છે. દુઃખ એ મઝેથી ભેગવવા જેવું છે, સુખ તાકાત હોય તે ફેંકી દેવા જેવું છે. તાકત ન હોય ? અને કદાચ સુખ ભોગવવું પડે તે સાચવી સંભાળીને ભેગવવા જેવું છે. ખરે. Q ખર સુખ તે મોક્ષમાં જ છે. મેક્ષ તેને જ મળે જે આત્માને ઓળખે અને તે આત્માનું સ્વરૂપ જાણે આમાના સ્વરૂપને પ્રગટ કરવાના ઉપાયે શીખવે તેનું તું
નામ જ સાચું ક્ષાન છે. Votos oscoconsooood
જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લ ખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રા, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
පපපපපපපපපපපපපපපපප6 conce