Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૪૮ :
*
: શ્રી જૈન શાસન (અઠવાડિક
ધારાને અંતિમ સત્ય માનવાનું મૂકી દે, અને એને સત્ય તરીકે ઠસાવીને સંઘે પર ઠેકી બેસાડવાનું ઝનુન પણ છોડી દે, તે સંઘમાં શાંતિ સ્થપાતા પળાય વિલંબ ન થાય. આજે ઠેર ઠેર જાગેલી અશાંતિની આગના મૂળમાં છેલ્લું સંમેલન છે. અને વિશેષ કરીને તે પોતાની જાતને એ સંમેલનના પ્રવકતા માની બેઠેલા ૫ પંન્યાસજી મ.ની ઝનુની પ્રવૃતિઓ છે, આ તે દીવા જેવું એક જંગ જાહેર સત્ય નથી શું ?
રાજકારણમાં તે હજી બદલાતા સંદર્ભે મુજબ વિચાર ફેરવાની વાતને થડે પણ અવકાશ રહે, પણ તાવિક અને સ ધાંતિક બાબતમાં આ સંભવ બહુ એ છે રહે છે. અપરિપકવ અને અતલસ્પર્શી અભ્યાસ હય, તે અલગ વાત ! જે પૂ. પંન્યાસજી મ. વદ્રવ્યથી પ્રભુપૂજ, દેવદ્રવ્યમાંથી પૂરીને પગાર નહીં, ધનની મૂછો ઉતારવા જ જિનપૂજા, આદિ પિતાની વિચારધારાને રદ ઠરાવીને ક્ષમાયાચના કરવા માગતા હોય તે આમ કેથળામાં પાંચ શેરી ને કુટે જેથી સંમેલન તરફીઓને પણ જવાબ માંગવાની ખબર પડે, વાસ્તવિકતાના સ્વીકાર માટેની પીછેહઠ તે આવકાર્ય જ ગણાય. પણ સવાલ એ વાસ્તવિકતા સાચી હેવાને છે. પોતે માની લીધેલી વાસ્તવિકતાને સાચી પુરવાર કરી આપવાની જવાબદારીમાંથી છટકી જવા થતી પીછેહઠ આવાં લુલા-લંગઠા નિવેદન દ્વારા કોઈ દાહડે ઘટિત કૃત્ય તરીકે સાબિત થઈ શકતી નથી, એટલું શું . પૂ. પંન્યા મહારાજ જેવા પણ નહી સમાઈ શકતા હોય ? ;
આપણે-અંતે એટલું જ ઇચ્છીએ કે આ નિવેદન મુજબ પૂ. પંન્યામ.ની સંમેલન તરફી વર્તમાનની વિકૃત વિચારધારા પણ અસિથર જ સાબિત થાય. અને તેઓ પુના પિતાની ગઈકાલની શાસ્ત્રીય વિચારધારામાં સ્થિર બને.
- તા.ક. : પૂ. પંન્યાસજી મ. ભલે ઉપરના પિતાના નિવેદનને બોધપાઠ પતે ગ્રહણ ન કરે. પણ એમના ભક્તવર્ગો અને એમના રાગી સંઘએ તે માની પરથી બોધપાઠ લઈને એમની આજની વિચારધારાને અંતિમ સત્ય માનીને એના પ્રચારપ્રસાર માટે મેદાનમાં કુદી પડવાની ઝનુની ઘેલછાને ત્યાગ જ કરી દે ઈએ. કેમકે
આ નિવેદન જ પછીને વિચાર માન્ય રાખવા પૂર્વક પૂર્વને વિચાર રદ કરવા સૂચવે • છે. એથી આજની એમની વિચારધાર કાલે પલટાઈ જતા અશાસ્ત્રીય–ઉસૂત્ર વિચાર- ધારાના સમર્થક બનવાના પાપથી કપાળને કલંકિત બનવા દેવું ન હોય તે પૂ. પંન્યાસજી મના ભકતવર્ગ કેઈપણ વિષયમાં અંતિમ-નિર્ણય જાહેર ન થાય, ત્યાં સુધી એ વિષયમાં મૌન રહેવું જ હિતાવહ ન ગણાય શું? અને એ અંતિમ નિર્ણયને પણ બધા ગીતાર્થો માન્ય રાખે, એ પછી જ માન્ય રાખવો, એ જ સમ જણ પૂર્વકનું પગલું ગણાય.