Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ડીસાના ફસ્ટકલાસ જ્યુ. મેજીસ્ટ્રેટ સાહેબ કહે છે; પાંજરાપોળો ધંધાદારી છે ?
– અમૃતલાલ શેઠ 8
છે ીસા ખાતે જયુડીશીયલ ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ સાહેબની કેટમાં આજે તા. 5 ૬ ૨૦-૭-૫ ના રોજ ઘેટાં-બકરાંને કેસ ચાલતો હતે, નામદાર કેટના વિવાન મેજી. ન. આ સ્ટ્રેટ શ્રી પટેલ સાહેબ બોર્ડ ઉપરથી આ કેસ અંગે વકીલની દલીલો સાંભળતા હતા ! છે અને જેઓનાં ઘેટાં-બકરાં છે તેવા માલીકોએ તેમને માલ છે. તેવી નામદાર કેટને છે ખાત્રી આપ્યા બાદ સરકારી વકીલ શ્રી ખુલ્લી કોર્ટમાં ચાલતા કેસમાં પોતાની દલીલ R.
કરી રહ્યા હતા ત્યારે પાંજરાપોળ અંગેની દલીલ થતાં નામદાર ન્યાયાધીશશ્રીએ બેઠું છે 8 ઉપરથી બોલતાં જયાં એમ જણાવ્યું કે “પાંજરાપોળે ધંધાદારી સંસ્થાઓ છે અને ૨ છે ચામડું વેચે છે” તેવો ઘટસ્ફોટ કરતાં હાજર રહેલ પ્રેક્ષક ગણુમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.'
આજે ચાલતા આ કેસમાં બંને પક્ષે રજુઆત થતાં એક સીનીયર વકીલશ્રી રજુઆત. કરવા ગયા ત્યારે બેડ ઉપરથી જ નામદાર કેટે “સીટ ડાઉન” કહી બેસી છે જવાની ફરજ પાડી હતી અને “મારે તમારી રજુઆત સાંભળવી નથી તેવું કહેતાં તે { વકીલશ્રી તેમનું સ્થાન છેડો બહાર નીકળી ગયા હતા.
આજે બંને પક્ષકારોની રજુઆતે શાંતિથી સાંભળવા મેકે મળે ત્યારે મને છે પણ કેટલીક વાતે ન્યાયતંત્ર માટે સુસંગત જણાઈ નહી કારણ કે ભારત ભરમાં જીવને દયાનું કામ કરતી પાંજરાપોળ આદિ અનાદિકાળથી ચાલતી સંસ્થાઓ છે અને ભારતીય 8 સંસ્કૃતિમાં જીવદયાનું મહત્વ છે તેવી સંસ્થાઓ માટે “ધંધાદારી અને ચામડું વેચનારી છે છે સંરથા જેવા શબ્દનો ઉપયોગ ન્યાયની અદાલતમાં બે ઉપરથી થાય તે શું ભારતના 4 ન્યાયતંત્ર અને બંધારણ માટે બરાબર કહી શકાય ? લોકલાગણીને કયાંય અસર પહોંચે ? છે તેવી વાત બરાબર છે?
અત્રે નોંધવું જરૂરી છે કે માનવીને સાચે ન્યાય મેળવવા માટે ન્યાયતંત્ર સિવાય ? છે કેઇના ઉપર વિશ્વાસ નથી અને ન્યાયતંત્રમાં અદલ ઈસાફ છે, સત્યને ત્રાજવે તેવી છે છે તેળીને વાત થાય છે હજાર ગુનેગાર છૂટી જાય તે ભલે પણ, એક નિર્દોષ માનવી છે.
માર્યો ન જાય તેવી કાળજી અદાલતમાં લેવાય છે ત્યારે ડીસાની નામદાર કોર્ટમાં ફરી. છે યાદ પક્ષે સરકારી વકીલશ્રીને દલીલ કરતાં તેમને પણ ન સાંભળવા હાઈકોર્ટ અને 8 સુપ્રીમ કોર્ટના રૂલીંગે બંને પક્ષનાં સ્વીકારવા માટેની સ્પષ્ટ અવહેલના કરવામાં આવી છે 4 હતી, છેલ્લે છેલ્લે નામદાર ન્યાયધીશ શ્રી પટેલ સાહેબે વકીલેની રજુઆતે વખતે હું 1 “જી જીવસ ભોજનમ? એવું પણ કહ્યું હતું. (૨ખેવાળ તા. ૨૧-૭–૯૫)