Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫ ૧છે ?
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેન શ્રમ પાસક રત્ન વિશેષાંક
છે દુખી થયા. મારાથી આ તીર્થનાશ પામ્યું. હવે શું કરું?
જો સંઘ પણ ભારે દુખ સાથે ચિંતામાં પડ... તુરત જ અભિગ્રહ કર્યો કે છે છે જયારે ફરીથી આ તીર્થ સ્થપાશે ત્યારે જ પારણું કરીશ. એમ કહીને બંને બંધુઓને ૨
સંઘરક્ષાની જવાબદારી સંપીને પદમાસને અંબામાતાનું ધ્યાન શરૂ કર્યું. દિવસે ઉપર તે દિવસે પસાર થતાં ૬૦ માં ઉપવાસે અંબાદેવી પ્રત્યક્ષ થઈ. અને રતનશ્રાવકને કહ્યું છે ?
વત્સ! મારી સાથે ચાલે, તને ભવ્ય પ્રતિમા તીર્થસ્થાપનાથે આપું. એમ કહીને ! છે ઈદ્ર મહારાજાએ બનાવેલ કાંચન બલા” નામે દેવરક્ષિત ગુપ્ત ભોયરામાં લઈ ગઈ. ત્યાં
શ્રી નેમિનાથ ભ. ની ૧૮ પ્રનિમા રત્નની, ૧૬ સૂવર્ણની, ૧૬ ૨જતની અને ૧૮ પા. 8 5 વાણની એમ દીવ્યમાન ૭૨ પ્રતિમાનાં દર્શન કરાવી કહ્યું કે વત્સ તું જે પસંદ છે ન કરે તે પ્રતિમા આપું ?
- રત્ન શ્રાવકે નામ સાધમ્યથી રનની પ્રતિમા માગતાં અંબાદેવી એ કહ્યું કે હે ! ૨ વર આ મહા તીર્થ છે ધીમે ધીમે કલિકાલનું વાતાવરણ જામશે. તેમાં લે કે હીન1 સત્વવાળા ધનલુબ્ધ પાપકારી અને સર્વધર્મથી વિમુખ બનશે તેઓ આ પ્રતિમાને પણ છે નહિ છોડે તેથી ભયંકર આશાતનાં થશે માટે તું આ ચમત્કારિક પાષાણુબિંબ ને ? ન લે. રત્ન શ્રાવકે ભાવિને વિચાર કરી હા પાડી અને કહ્યું કે માં ! આ બોંબને કેવી છે
રીતે લઈ ને ? કે કહ્યું કે કાચા સુતરના તાંતણથી પ્રતિમાને ૭ આંટા મારીને છેડે હાથમાં લેખ,
પ્રતિમાજી અદ્ધર આવશે પણ જે તું પાછળ જઈશ તો આ પ્રતિમાજી ત્યાં જ સ્થિર થઈ જશે. રત્નશ્રાવકે તે રીતે કરીને ચાલવા માડયું. દેરાસરનાં કમરા આગળ આવતાં શંકા થઈ કે પ્રતિમાજી આવે છે નહિ ? પાછળ જતા જ બિંબ ત્યાર’ સ્થિર છે થઈ ગયું.
રત્ન શ્રાવકે તે રીતે કાર અને મંદિરની રચના કરી, જે આજે પણ તેજ રીતે ? છે છે. ત્યાં મહેન્સવ કરી શ્રી સંઘ સાથે પ્રયાણ કરી શ્રી સિદ્ધગિરિજી તીર્થની યાત્રા કરી છે ન કાશ્મિર તરફ જતાં બીજા પણ તીથની યાત્રા કરતાં નવહુલ પિતાના નગરીએ શ્રી ! 4 સંઘ સાથે આવ્યું. રાજાએ ભવ્ય પ્રવેશ મહત્સવ કર્યો. પ્રત્યેક ઘેરે મંગલ મહત્સવ છે
અને સંઘ પૂજનાદિ સાથે સાધમિક વાત્સલ્ય થયાં આ રીતે સંધરક્ષા કરીને શ્રી રત્નશ્રાવકે યાવરચન્દ્ર દિવાકર સુધી યશને પ્રાપ્ત કર્યું અને જીવનને ધન્ય બનાવ્યું. વ્રત- 4 મય શ્રાવક ધર્મનું યથાર્થ પાલન કરીને વહેલીતકે મુકિતપ્રાપ્તિનું લોકેત્તર સૌભાગ્ય ? સુનિશ્ચિત કર્યું.
આ દષ્ટાંતને વાંછી કરેલી પ્રતિજ્ઞામાં દઢ બની સૌ શાશ્વત મુક્તિ સુખન વામી ? બને એજ એક શુભાભિલાખ.