Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક રને વિશેષાંક
૧ શાસનમાં “મુકિતનાદ' ની જ કિંમત અંકાય છે. સંસાર નાદ સંસારમાં રઝળાવે છે, આ છે મુકિતનાદ મુકિતમાં પહોંચાડે છે. બને નાદનું સ્વરૂપ સમજયા બાદ આ પકયા નાર 8 છે અપનાવવું જોઈએ તેનું માર્ગદર્શન આ વ્યાખ્યાનમાં કર્યું છે.
(ર) ચિંતા અને આત્મચિંતા :- ચિંતા એ હળી છે, બાળે છે. જયારે છે આત્મચિંતા એ દિવાળી છે, ઉજાળે છે. ચિતા સાધનાને અટકાવે છે. આત્મવિતા આધા. નાને વધારે છે. ધર્મ સાધના માટે આત્મચિંતા અનિવાર્ય છે જયારે ચિંતા તે સંસ.૨ { કાર્યમાં પણ અવરોધ રૂપ છે આદિ આદિ બાબતને સ્પર્શતું પુસ્તક.
(૨૧) ધર્મરક્ષા - ધર્મરક્ષા વિના ધર્મ કે નહિ. માટે ધર્મ જ જેનું સવ-૪ વ હોય તેવા ધર્માત્મા સ્વશકિતથી ધર્મ રક્ષા કર્યા વિના રહે જ નહિ. ધરક્ષા કેણે છે કરવી, કઈ રીતે કરવી, તેમાં જોઈને વિવેક, તેમાં જોઈતા પ્રશસ્ત કપાયે–તેને છે છે ઉપગ–આદિ દરેક બાબતનું દરેક ધર્માત્માના જીવનમાં અત્યંત ઉપયોગી થાય તેવું છે 8 વિવરણ આ પુસ્તક દ્વારા કરાયું છે.
(રર) ધમપ્રાપ્તિ કેને અને કયારે ? :- ધર્મ તે સારી ચી જ છે, એમ છે. કહી ગમે ત્યારે ગમે તેને આપી શકાય એવી વાતો પ્રચાર આજે પંડિત ગણાતાઓ છે છે પણ જ્યારે કરી રહ્યા છે, ત્યારે શાસ્ત્રાધારે ધર્મ પામવા માટે કેવી લાયકાત જોઈએ ? છે આ લાયકાત જીવનમાં કયારે પ્રગટે ? આ લાયકાતને પ્રગટાવવા શું કરવું જરૂરી છે ? છે ધર્મોપદેશકનું કય આદિ બાબતે ઉડાણથી આ પ્રવચનમાં રજૂ કરાઈ છે.
દેવડા (વીસનગર) અત્રે પ. પૂ. તપસ્વી સમ્રાટ આ. દેવશ્રી રાજતિલસૂ મ. ઈ. 8 સા. તથા ૫ પૂ. ગચ્છાધિપતિ આ. દેવ શ્રી મહોદયશ્ન. મ. સા. તથા પ્રવચન પ્રભાવક છે પૂ આ. દેવ શ્રી હેમભૂષણસૂ. મ. સા.ની શુભ નિશ્રામાં ૧૨૫, વર્ષ પ્રાચીન શ્રી મહા& વીર સ્વામી ભગવાનના જિનાલયને જીર્ણોદ્ધાર થતા તેની પૂન:પ્રતિષ્ઠા મહોત્સવ વૈશાખ 8 વદ ૧૪ થી પાંચ દિવસ ખૂબ ભવ્ય રીતે ઉજવાયેલ. જેઠ સુદ ૧ ના પૂ. આ. ભ. ને છે છે નગર પ્રવેશ થયેલ. જલયાત્રાને વરઘેડે નીકળેલ, બપોરે સિદ્ધચક પૂજન ભણાવાયેલ જેઠ 8 સુદ ૨ ના સવારના શુભ મૂહુર્ત પ્રતિષ્ઠા થયેલ. બપોરના વિજય મુહુર્ત શાંતિસ્નાત્ર છે ઠાઠથી ભાણવાયેલ. જીવદયાની ટીપ ખૂબ સુંદર થવા પામી હતી. પાંચ દિવસ સંઘ છે જમણુ થયેલ. વિધિવિધાન જામનગરવાળા શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ છે સુંદર રીતે કરાવેલ. સંગીતમાં અમદાવાદના રૂપેશકુમારની મંડળીએ સારી જમાવટ કરી છે