Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૬૬
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ શ્રી જૈન શ્રમણે પાસક રને વિશેષાંક 1
પડે તે ય સંસારને સ્પર્શ ન થઈ જાય અને ધર્મપ્રધાન જીવન જીવાય તેવા સંસ્કારે છે આ પૂ. પિતાશ્રીએ અમને સિં યા છે. આ પ્રસંગે તે સઘળાં ઉપકાર નું યત્કિંચિત
ઋણ અદા કરતાં અમો આંશિક સંતેષને અનુભવ કરીએ છીએ અને ભગવાનની છે { આજ્ઞા મુજબ શાસન પ્રભાવતાનાં અનેક કાર્યો કરવા શકિતમાન બનીએ એવી શાસન| દેવને પ્રાર્થના કરીએ છીએ. 1 જ પૂ. પિતાશ્રી ગોવિંદજીભાઇના અનુમોદનીય સત્કાર્યોની યાદી માં !
ઈ. સ. ૧૯૪૭ : મુલુંડમાં ઘર દેરાસર કર્યું. સંવ. કવિ કુલકિરીટ પૂ. આ. શ્રી 8 વિ. લબ્ધિસૂરીશ્વરજી મ. ની તારક નિશ્રામાં શ્રી નવપદજીની શાશ્વતી એની કરાવી. ભદધિનારક પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ. ને ફેટ, મુલુડના ઉપાશ્રયમાં છે 4 સ્વ. પૂ. આ. શ્રી. મુકિત ચન્દ્ર સૂ. મ. ની (ત્યારે પૂ. મું. શ્રી મુકિતવિજયજી મ.) છે
નિશ્રામાં મૂકાવ્યું. કે ઈ. સં. ૧૫૨ : ચિ. રાજેન્દ્રની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી નિમિતે શ્રી અગાશી તીર્થની, રેલ્વે દ્વારા ૪૦૦ સાધમિકેને યાત્રા કરાવી.
ઈ. સં. ૧૯૫૪ પૂ. મુ. શ્રી હિતવિજયજી મ. ની નિશ્રામાં શ્રી વર્ધમાન તપને 1 પાયે નાખ્યું. તેને ઉઘાપન રૂપે ભણવેલું- શ્રી સિધચક્રપૂજન હીરા, મોતી, સોનું, છે રૂપું, ચલન નાણું મૂકીને ભણાવ્યું. પરમતારક , ગુરૂદેવેશ શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની
- તારકનિશ્રાના પ્રસંગે ઈ. સ. ૧૯૫૭ પાવાપુરીમાં સમવસરણ મંદિરમાં શ્રી મહાવીર સ્વામી ભગ- ૧ વાનની પ્રતિષ્ઠા કરાવી. - ઈ. સ. ૧૯૫૮ : ચિ. રવિન્દ્રની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં છે શ્રી હઠીભાઈની વાડીની ત્યપરિપાટી કરી. મુંબઈમાં બેરીવલી, થાણા, વાલે કેકવરની ચ ત્યપરિપાટી ૮ બસ દ્વારા ૪૦૦ સાધમિકેને કરવી. - ઈ. સં. ૧૯૫૯ પાલિતાણામાં ગિરિરાજ ઉપર ૨૪ નંબરની દેરીમાં છે ?
ખલામાં, શ્રી નેમિનાથ સ્વામી ભગવાન અને શ્રી અભિનંદન સ્વામી ભગવાનની, લઘુ શાતિસ્નાત્ર સમેત અણહિનકા મહોત્સવપુર્વક પ્રતિષ્ઠા કરાવી.
ઈ. સં. ૧૯૬૦ : સાડીથી પંચતીથી સહિત રાણકપુરને છરી પાલક સંઘ.
છે. સં. ૧૯૬૧: પાલીતાણાથી કદમગિરિજી તીર્થને ૧૨ ગાઉને સંઘ, પાલીતાણામાં છે 4 નવપેદજીને ઓળી.