Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૪૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણોપાસક રને વિશેષાંક
જ ફળ આપ્યું ને કે તારા જ મંદિરમાં મારી જ સગી આંખ સામે મારી આ | યૌવના પત્નીની કાયાને આ નરાધમે એ ચૂંથી નાંખી તું પથર છે યક્ષ ! પત્થર.' '
આ દુષ્ટ પ્રસંગને કુલદેવ એવા યક્ષે જ્ઞાનથી જાણ્યો. અને અજુન માલીના છે | તેવા રેષના હરકે સાંભળીને ક્રોધથી ધમધમતા તે યક્ષે અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો. $
અર્જુનના દોરડાના બંધને તેડી નાંખીને લેઢાના હજારમણ ભારવાળા તે મુદગરને હું M ઉગામીને એક જ પ્રચંડ પ્રહારથી અર્જુનની પત્ની બંધુમતી સહિત છ એ છ પુરૂષોના ? ને ભૂકકા બોલાવી દીધા. ટુકડે ટુકડા કરી નાંખ્યા. ત્યારથી માંડીને દરરોજ જયાં સુધી એક છે ૬ શ્રી તથા છ પુરૂષ સહિત સાત-સાતની હત્યા ન કરે ત્યાં સુધી યક્ષ યુક્ત અર્જુનને છે ક્રોધ શાંત થતે નહી.
આવી રેજની સાત સાતની હત્યા સાંભળીને શ્રેણિક રાજાએ નગરજનેને જણાવી ? ન દીધું કે- જ્યાં સુધી અર્જુન માલી સાતની હત્યા કરી ના લે ત્યાં સુધી કેઈએ નગરની બહાર જવું નહિ,
હવે એક વખત ખુદ ભગવાન શ્રી મહાવીર સ્વામી જ પધાર્યા. તેમના વંદન ! માટે સુદર્શને પોતાના માતા-પિતાને જણાવ્યું. માતા-પિતાએ ભગવાન પાસે જતાં છે 1 સુદર્શનને અટકાવતા કહ્યું હજુ અજુન માલીએ સાતની હત્યા કરી નથી. તું જઈશ તે ? તને તે હણ નાંખશે. માટે ત્યાં જઈશ નહિ. અહીં રહીને જ ભાવથી વંદન કરી લે.
સુદર્શન શેઠે કહ્યું ત્રિજગદગુરૂના ઉપદેશને સાંભળ્યા વિના તે હું જમી પણ ૪ છે નહિ શકુ.” આ રીતે કહીને માતા-પિતાને સમજાવીને સુદર્શન શેઠ ભગવાનને વંદન છે કરવા તથા દેશના સાંભળવા ગયા.
રસ્તામાં લોઢાના મુદગરને ઉપાડીને અર્જુન માંલી સુદર્શન શેઠની સામે દેડ. 4 5 તરત જ સુદર્શન શેઠે જ્યાં ઉભા હતા ત્યાં ભૂમિ પ્રમાર્જન કરીને જિનેશ્વર ભગવંતને * મનથી નમીને ચાર શરણ સ્વીકારી સાગાર અનશન સ્વીકાર્યું ઉપસર્ગ દૂર થશે પછી જ ! કાઉસગ્ગ પારવાની પ્રતિજ્ઞા કરીને નમસ્કાર મહામંત્રનું સ્મરણ શરૂ કર્યું.
મંત્રના ઉદગારોથી ફફડી ઉઠેલા સપની જેમ આ મહામંત્રના સ્મરણ માત્રથી ફફડી ઉડેલે યક્ષ અર્જુનમાલના શરીરમાંથી નીકળીને લોઢાના પિતાના મુદગરને લઇને ૧ ભાગી ગયે.
- અજુન માલી તેના શરીરમાંથી યક્ષ ભાગી જતાં જમીન ઉપર પછડાઈ ગયે. ! { ડી વારમાં મૂરછ દૂર થતાં તેણે સુદર્શન શેઠને પૂછયું તમે કેણ છે? કયા જાવ
-
-
-