Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ૧૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક રત્નો વિશેષાંક છે
-
મારો ચલાવ્યો ને કૃષિપ્રધાન દેશ અબજો રૂપિયા ખર્ચીને પરદેશનો કચ-છાણ આયાત આ કરવા બેઠે એજ કેટલું હાસ્યાસ્પદ લાગે છે. ગાંડાને માથે કંઈ શીંગડાં ઉગતાં હશે. છે જે દેશમાં માછલીને લેટ આપતાં ત્યાં હવે મત્સ્ય પાલનને ઉદ્યોગનું રૂપ નું નામ આપી આ રસાયણથી બહુલ સંખ્યામાં ઉત્પન કરી કેટલાંકે બે રાક બનાવે છે. કુરાને યે રોટલી ! છે પહેલી અપાતી ત્યાં હવે એને મારીને એના હાડકાં-માંસનો ઉપયોગ કરાય છે, પંખીને છે
ચણ નંખાતું તેને સ્થાને મોટા પાયા પર કાગડાંઓને બીજા દેશમાં બારોબાર મોકલી છે દેવાય છે. તેની પાંખને કલીપ કરી, મોં પર ટાંકા લઈ મોટા મોટા ટાયર માં કે બહારથી છે R બીજું નામ લખેલા ખોખાઓમાં ઠાંસીઠાંસીને ભરાય છે. ચીકનના કાયદેસર પેકીંગમાં ? છે બાજ, ગરૂડ, મેરને મારી-મચડીને ગોઠવી દેવાય છે. - પરદેશમાં સંઘરાયેલા આ પક્ષીઓને ગ્રાહક નક્કી કરે એટલે હોટલમાં ત્યાં ને !
ત્યાં મારીને વાનગી બનાવીને પીરસાય છે. જ્યાં ગાયને નીર અપાતું ત્યાં હવે માલ છે સામાનની જેમ ખટારામાંથી ફેંકાય છે. ટ્રેકટર સાથે બાંધી ઘસડવામાં આવે છે, “લેટર” ! કતલ માટે એગ્ય બનાવવા આંખ-નાકમાં તમાકું, નસકેરામાં એસિડ નંખાય છે, હટ્ટાકટ્ટા પશુઓને શીંગડા સાથે બટકાવી નાંખવામાં આવે છે, લોખંડના સળિયાથી પગ પર
મારવામાં આવે છે, બીજા પશુઓને આ રીતે મરત, રીબાતા જોઈ પતે એ ભયના માર્યા 3 કીકીયારી કરી મૂકે છે. આંખના ડોળા ફાટી જાય છે. કલુષિત થયેલા આ આભામંડળ છે અને કૂતરાના મે તે મરતાં પશુઓનું માંસ કેવી રીતે સુરક્ષિત-સલામત હોઈ શકે ? છે તેમના તનાવ, ભય, ગભરાટથી માંસમાં ભળેલા એ કુસંસ્કારો ખાનારના મનને પણ કુર ? 3 નિર્દયી, કલુષિત બનાવે છે.
દેવના૨માં ચાલતા યાંત્રિક કતલખાનામાં એક સાથે અગિયાર બજાર જાનવરને ૬ છે મારવ ની વ્યવસ્થા છે. ત્યાં રોજના ૧૦૦૦ બળદ, ભેંસ ને પાડા જેવા અને ૭૦૦૦ %
ઘેટાં બકરાની કતલ થઈ રહી છે. અહિંસાથી આઝાદી મેળવનાર તરીકે દુનિયાભરમાં છે { પ્રસિદ્ધિ પામનાર ભારત દેશ આજે સૌથી વધુ માંસની નિકાસ માટે પ્રખ્યાત બન્યું છે ! છે એજ ખેદજનક છે, ૩૦૦ કરોડનું હુંડિયામણ મેળવવા એક લાખ ટનથી વધુ માંસની છે 8 નિકાસ થાય છે. જયારે અબજોને ખર્ચ કરીને છાણ આયાત કરાય છે. ચીકનનું એક 8 છે ખાણું તે યાર કરવા ૪૦૦ ગેલન પાણી, એક હેમ્બર્ગર તેયાર કરવા ૬: ગેલન પાણી
એક રતલ ગાયનું માંસ પેદા કરવા એક ગેલન પેટ્રોલના જેટલી ઉર્જા અને ગાયને તગડી કરવા ૧૬ રતલ અનાજ ને સોયાબીન વપરાય છે. ખેતી કરવામાં એનાથી વીસમાં { ભાગને કાચા માલ જરૂરી છે. પીવાના પાણીની તંગીમાં જીવતા આ દેશવાસીઓને છે 4 રાજ દિ' ઉગે ટેન્કરના પાણી માટે એક ઘડાના પાંચ રૂપિયા આપવા પડે છે જયારે !