Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૬૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસક રને વિશેષાંક
J
હાઈકોર્ટમાં રજૂ કરી તે જોઈ જજ બેહેશ થઈ ગયા. શાકાહારીઓએ માત્ર ભાષણે કરવાની અને સાંભળવાની રસમ જ ચ લુ રાખવાને બદલે નકકર કાર્ય હાથ ધરવું છે જોઈએ. રાજ લાગતા વળગતા અધિકારીએ ને, જજને, છાપાઓમાં, કતલખાનાના માંસ છે
ભક્ષણના ગેરફાયદા બતાવતા કાગળ લખવા જોઈએ ચૂંટણી વખતે વોટ લેવા આવતા ? 4 એમ. એલ. એ ને કતલખાના બંધ કરાવો નહીંતર વેટ નહીં મળેની ધમકી આપી છે ન શકાય. જેની આસપાસ માંસ રંધાતું હોય એ ચૂપચાપ બેસી ન રહેતા માંસની દુર્ગધ છે.
ફેલાઈ છે, બિમારી ફેલાઈ રહી છે. પાણી ગંદુ આવે છે લેહી પાણીની ગટરમાં જાય છે ? ૧ ગીધે આવે છે વગેરે દરેક ફરિયાદના કાગળ અધિકારીઓ ઉપર મોકલી શકે છે. કમસે. $
કમ જેને જે કેટલાક કતલખાનાના ચેરમેન કે મેનેજર બની બેઠા છે એ તો રાજીનામું ? જરૂર આપે નહીંતર પ્રાણીમાત્રને અભયદાન આપવાની આપણી એ ભાવવાનું શું ? A છે તેટલોમાં જઈ કમસેકમ જેન થઈને તે બિનશાકાહારી ખાણું નહીં જ ખાઈએ એવો ? છે સંક૯૫ તે કરી જ શકીએ. જેટલી જેટલી જે જે વસ્તુમાં પ્રાણીજ પદાર્થો હોય ર એનો ઉપયોગ તે નહીં જ કરીએ એટલી ખુમારી તે હેવી જ જોઈએ. મનને નિર્ભય છે ક કરીને ગમે તેને બચાવવા હું પ્રણની ભેગ આપીને પણ રક્ષા કરીશ એવી એક આત. 8 જ રિક નેતિક હિંમત, જુસે ઉભો કરવાનું છે. નજીકના સગાએ જે “સરકારમાં કે ઈ છે ૫ હેદ્દા ઉપર હોય તે એને પૂરેપૂરો ઉપયોગ કરી શકાય. પોતે ન લખી શકે તે પોતાના ? છે મંતવ્ય, રીસર્ચ કરી કટાર લેખકને મોકલી એક જનજાગૃતિ કેળવી મેટું આંદોલન
ઊભું કરીશું ત્યારે જ કંઇક પણ ફેરફાર લાવી શકશું અને તે જ સમયે સમયે લાગતા છે પ્રાણી હત્યાની અનુમોદનાના પાપમાંથી બચી શકશું નહીંતર “કરણ કરાવણ ને અનુ{ મદન સરખા ફલ ની પાયે ના સિધાંત પર સમયે સમયે આડકતરી રીતે યે એ * જીવોની કતલની અનુમોદનાનું પાપ ચઢી જ રહ્યું છે. એવી કંપનીઓના શેર ખરીદ 1 નારને તે સીધેસીધું જ માથે કલંક ચેટી રહ્યું છે. માનવીય કાયદાઓમાં એક જીવની છે હિંસાનું પાપ ફાંસી છે તે કુદરતના કાયદાની સજામાંથી કેણ બચી શકવા નું છે !
પર્યુષણ મહાપર્વના આ પ્રસંગે ચાલો હદયમાં સમસ્ત જી પ્રત્યે કરૂણાના ભાવ સાથે સ્વદયાના પરિણામને જાગૃત કરીએ અને હવે કડીથી માંડી પંચેન્દ્રિય જીવની મન-વચન-કાયાથી રક્ષા કરવાને સંકલ્પ કરીએ. એક આખે જુવાળ ભેગો કરી સરકાર પર દબાણ લાવીએ તે અલકબીરને તાળાં લગાવી શકીએ, નહીંતર વાઘ અને 5 જિરાફની જેમ ભારતવર્ષના ઈતિહાસમાંથી ગાય-ભેંસ-બકરીઓનું યે નામનિશાન નહી ન રહે. ને આજે મળતું પાણીવાળું દૂધ પણ મળતું બંધ થઈ જશે. '
Racercasionsorowa