Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મૈં પ્રભુભક્ત શ્રી રાવણુ F
—શ્રી રાજુભાઇ પંડિત
pooooooooooooooooooo
યાદ કરા જરા એ અષ્ટાપદ મહાગિરિને.
જેની સવિયના દુષ્ટ બુદ્ધિવાળા જીવાથી રક્ષા કરવા માટે સગર ચક્રવર્તીના ૬૦૬૦ હજાર પુત્રાએ ખાઇ ખેાઠાવી. જે તીર્થાંની રક્ષા માટે. ચારે તરફ ખાઈ ખાદાવનારા તે ૬૦-૬૦ હજા પુત્ર કાચી સેકંડમાં નાગકુમાર દેવની દૃષ્ટિવાળામાં ભસ્મ થઇ ગયા. અને જે તીને જ મૂળમાંથી જ ઉખાડીને લવણુ સમુદ્રમાં ફેકી દેવા માટે એક-એક હજાર વિદ્યાઓના બળથી રાવણે જડમૂળમાંથી ઉંચા કર્યાં તે રાવણે એજ તી ના તી”કરની અજોડ–અદ્વિતીય પ્રભુભક્તિ કરતાં કરતાં વીણાના તુટેલા તારને જોડી દેવા માટે ાંધની નસને ખે'ચી કાઢીને ભક્તિમાં જરાય ભંગ પડવા નહિ દઈને તીથંકર નામ ક્રમ ઉંપાર્જન કર્યુ.
તીન, રક્ષા કરવા ગયેલા અહી' બળીને ભસ્મ થયા છે અને તીના ઉચ્છેદ કરવા તત્પર બનેલાને એજ મહાથેિ તીથ કર નામકર્મીની ભેટ ધરી છે. કરમન કી ગત ન્યારી.
અષ્ટાપદના તીના શ્રી તીથકર પરમાત્માની ભક્તિમાં પોતાની જા ધની નસને ખેંચી નાંખનારા શ્રી રાવણુ જયારે શ્રી રામચંદ્રજી સામે ખુ...ખાર સંગ્રામ ખેલી રહ્યા છે. ત્યારે ચાલુ સ`ગ્રામમાં જ ભગવાનની ભક્તિ-પ્રાર્થના કરતા કહે છે કે—
પ્રાર્થના છે કે—તારા વિષે
ફ્રી ફી પણ હૈ જગત્ વિભુ ! મારી તને એજ ભવ-ભવ મારી ભક્તિ થતી રહેજો.'
આખઃ લ'કાના સીમાડાઓથી દૂર કાઇ રહ્યુસ ગ્રામ ઉપર રામ અને રાવણના સીન્યા ટકરાય.. ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યુ. યુદ્ધ વધુ ને વધુ રૌદ્ર સ્વરૂપ પકડતુ ગયું. મેઘવાહન-ઇન્દ્રજિત જેવા રધર વૈદ્ધા રામચંદ્રજીની છાવણીમાં બંધન અવસ્થામાં ફસાઈ ગયા. રાવણુનુ` મેાટાભાગનુ સૌન્ય નષ્ટ થઈ ગયું.
અમેઘવિજયા નામની શક્તિ કે જે રાવણે વિભીષણ ઉપર છેડેલી અને વિભીષણને કોઈ પણ ભાગે બચાવી લેવા માટે દોડી આવેલા લક્ષ્મણુજી તે શકિતના પ્રહારથી બેભાન થઈ ગયા. છતાં ભાગ્યયેાગે જીવિત દશા પામી શકયા. આ સમાચારથી રાવણ દિગ્મૂઢ
બની ગયા છે
ચારે બાજુથી બરબાદીએના જ સમાચાર મળે છે. ાવણના ભાઈ તથા પુત્ર