Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
*
શાસન સમક–મત્રીશ્વર શ્રી ઉદયન
-પૂ. સા. શ્રી અન`તદશિતાશ્રીજી મ.
XXXXXXXXX*XBr)
ભગવાન શ્રી જિનેશ્વરદેવાના પરમ તારક શાસનની આપણને સૌને મહાપુણ્યે પ્રાપ્તિ થઇ છે. આપણે બધા શાસનની આરાધના-સેવા-ભકત પણ કરીએ છીએ અને શાસનના સેવક હેવાના દાવા પણ ધરાવીએ છીએ. છતાં પણ પ્રામણિકપણે આપણે વિચારીએ તે આપણે જ કબૂલ કરવુ પડે કે આ શાસનની પ્રાપ્તિ થવા છતાં પણ શાસનને નહિ સમજવાની આપણી બેદરકારી પણ તેટલી જ છે અને તેથી જ આપણી ધર્મ ક્રિયાએ મડદાની જેમ પ્રાણ વિહંાણી દેખાય છે. જેમાં ચેતના-ઉત્સાહ-ઉમ ગ હાવા જોઈએ તેવા પ્રાણભૂત તત્ત્વોના અભાવ દેખાય છે.
આ પાંચમા આરામાં જેમ આપણે શાસનને પામ્યા તેમ આ જ પાંચમાં આમાં પણ એવા ધણુા પુણ્યાત્મા ભાગ્યશ લિએ થઇ ગયા જેએએ પુણ્યાયે પ્રાપ્ત શાસનને સાચા અર્થમાં આત્મસાત્ કર્યુ. શાસન હૈયામાં બરાબર જચાલ્યુ –પચાવ્યુ` અને શાસ નની રક્ષા ખાતર મરી ફીટવાની પણ તૈયારી ખતાવી... આવા પુણ્યાત્માઓથી જ શાસન જગતમાં ઝળહળી રહ્યુ' છે. તેવા પુણ્યાત્માઓનું નામ પણ આપણામાં પણ સાચી ચેતના જગાવે, શાસનના સમર્પિતભાવ પેદા કરે તે માટે પ્રસંગ પામેથી મંત્રીશ્વર ઉડ્ડયનના એ જીવન પ્રસંગેની સામાન્યથી વાત કરવી છે, આપણી સુષુપ્ત શકિતઓને શાસનની સેવા-ભકિત, રક્ષા-આરાધના માટે સદુપયાગ કરાય તેા આપણુ જીવન પણ સાર્થક થાય અને આપણે પણ સાચા આરાધક બની સાચુ' આત્મકલ્યાણ સાધીએ તેવી માઁગલ કામન થી જ મારી આ અલ્પ પ્રયાસ છે. બાકી મારામાં તેવી શકિત નથી કે મહાપુરૂષોના જીવનનુ સાંગેપાંગ આલેખન કરૂં. આ તા અનતાપકારી પ્રાતઃ સ્મરણીય પરમ તારક ભવાધિતાતા સ્વ. પ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પુણ્યકૃપા અને મારા પૂ. ગુર્વાદિ વડિલેાના આશીર્વાદથી જ સહજ રીતે આ પ્રયાસ કર્યો છે.
મ ત્રીપર શ્રી ઉદયનને આપણે સૌ સારી રીતના જાણીએ છીએ. જેએ ગુજ્રેશ્વર શ્રી સિદ્ધરાજ જયસિહુના પણ મંત્રી હતા અને પરમા ત શ્રી કુમારપાળ મહારાજાના સમયમાં પણ મંત્રીપદે હેવા હતાં પણ ભગવાનના શાસનના સાચા સેવક હતા. પ્રજાને પણ ચેાગ્ય ન્યાય મળે, પ્રજનું અહિત ન થાય અને પ્રજા પણ ન્યાય—નીતિ માગે ચાલે તેવા જ પ્રયત્ના કરતા હતા.
પૂ. કલિકાલ સર્વજ્ઞની જૈન શાસનને ભેટ ધરવામાં આ પુણ્યાત્માના સિંહફાળા હતા તેમ કહેવુ ખાટુ' નથી. પૂ. શ્રી કલિકાલ સર્વજ્ઞ સ તામુખી પ્રતિભાના સ્વામી