Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ ૪
૧૩૯
૭ સાતમી પ્રતિમામાં છ પ્રતિમાની વિધિ કરવા ઉપરાંત સાત માસ સુધી સચિત
પદાર્થને ત્યાગ કરવાનું હોય છે. ૮ આઠમી પ્રતિમામાં પૂર્વની સવ આરાધના સહિત આઠ મહિના આરંભને સર્વથા
ત્યાગ હોય છે. ૯ નવમી પ્રતિમામાં નવ માસ સુધી પૂર્વ આરાધના સાથે કેઈ નેકર વગેરે વ્યકિતને છે.
એકલી કાર્ય કરવાને પણ ત્યાગ હોય છે. ૧૦ દસમી પ્રતિમામાં પૂર્વના નવે પ્રતિમાની વિધિ સાચવવા ઉપરાંત પિતા માટે કરેલા છે.
આહારદિને પણ પરિહાર હોય છે. ૧૧ અગિયારમી પ્રતિમામાં તે પોતે અસ્ત્ર કે લે ચથી મુંડ થઈ રહ૨ણ તેમજ ઉપ- . - કરણ ગ્રહણ કરી શ્રમણની જેમ ધમને પશી અગિયાર માસ સુધી વિચરે. સાધુની જેમ પિતે ઘેર ભિક્ષાએ જાય અને “પ્રતિમા–પ્રતિપનાય ભિક્ષા દેહિ, એમ કહી ગ્ય ભિક્ષા ગ્રહણ કરે.
આવી રીતે આણંદ શ્રાવકે અગિયારે પ્રતિમા સત્વપૂર્વક વહન કરી પાંચ વર્ષ ૧ છે અને છ માસ આ પ્રતિમા પૂર્ણ થતાં આણંદ શ્રાવક ઘણું જ કૃશ થઈ ગયેલા તેમનું છે છે શરીર નિર્બળ થયેલું, આત્મા તેટલો જ સબળ થયેલ સત્ત્વદીન શરીર જોઈ અતિ છે. છે સાત્વિક આણંદ વિચારવા લાગ્યા આ શરીર હવે વધારે ચાલી શકે તેમ નથી. સંયમ 8
પણ લેવાયું નથી મારા પરમ ઉપકારી પરમ ગુરૂ પરમાત્મા મહાવીર દેવ હજી આ છે છે પૃથ્વી પર વિચરે છે. ત્યાં સુધીમાં મારે પુરૂષાર્થ કરી લેવું જોઈએ કલ્યાકારી નિર્ણયને છે તેમણે ક્રિયા શીલ બનાવ્યો અને સંલેખના લઈ ધર્મ ધ્યાનમાં લીન થયા મન:શુદ્ધિ છે સબળ થવાથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
એવામાં પરમાત્મા મહાવીર ભગવંત વાણિજય ગામમાં સમવસર્યા શ્રી ગૌતમ- 8 8 સ્વામી ભગવંતને વંદન કરી અને પારણે ગૌચરી પધાર્યા. ત્યાં તેને માટે આણંદ છે છે શ્રાવકની સંખના આદિના સમાચાર જાણી તેઓ તેને દર્શન દેવા પૌષધ શાળામાં પણ પધાર્યા.
ગૌતમ સ્વામી પધારેલા જોઈ આણંદ બેલ્યા ભગવન શારીરિક અશકિતને કારણે છે અભ્યથાન આદિ કરી શકતા નથી માટે અવિનયની ક્ષમા આપજે આપ સમીપમાં પધારી મને લાભ આપે ચરણ વંદન કરી શાતા પૂછી પછી પૂછયું ભગવાન શ્રાવકને