Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૩૮ :
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણેાપાસક રત્ના વિશેષાંક
મળ્યા છે. એમ કહી વ્રતપરમાત્મા પાસે જઈ ધમ
કારણ પૂછતાં તેમણે કહ્યુ... આજે મને અપૂવ-અચિત્ય લાભ ધર્મ પ્રાપ્તિની વાત તેમણે કહી અને ઉમેયુ" કે તું પણુ સાંભળ અને સ્વીકાર કર
આ સાંભળી શિવાન'દા સરખી સન્નારીએ સાથે રથમાં એસી ભગવાન પાસે ગઈ વંદન આદિ કરી. ધમ સાંભળ્યે અને અહે।ભાવથી સ્વીકાર કર્યાં અત્યંત નિષ્ઠા પૂર્વક ધમ પાળતાં આ ૬પતિને ચૌદ વર્ષ વીતી ગયા એક પછલી રાત્રિએ આણું જાગી. ગયા ને ધર્મના વિચાર કરવા લાગ્યા ખાખામાં ભરેલા પાણીને જેમ સાચવી શકાતુ નથી તેમ લાખ પ્રયત્ને પણ આ જીવન લાંબે કાળ સાચવી શકાતુ' નથી, અતિમાઘુ આ જીવન સાવ સસ્તું ભાવે ચાલ્યું જાય છે. લેકે કુશળ પૂછે છે પણ જયાં આયુષ્ય એગળતું હાય ત્યાં કુશળ કયાંથી હોય ? જીવનના મેટા ભાગ તા પૂરા થઇ ગયે માટે હું. પ્રમાદ છેડી શ્રાવકની પ્રતિમા વહન કરૂ" આ પ્રમાણે નિર્ણય કરી સવારે જ્ઞાતીય-ગાત્રીયજનાને નાતરી તેમને ભાજન કરાવી વસ્રાદિની પહેરામણી કરી પેાતાની શુભ ભાવના જન્નુાવી માટા પુત્રને વહેવાર વાણિજય ભળાવી પેાતે પૌષધશાળામાં આવી આ પ્રમાણે પ્રતિમા વહન કરી.
૧ પ્રથમ સમકિતની પ્રતિમા એટલે રાયાભિચાગેણુ ઇત્યાદિ છ આગા ના પણ ત્યાગ કરી શકા-કાંક્ષાદિ દૂષણ રહિત જરાય અતિચાર વિના એક મહિના શુદ્ધ સમ્યકત્વનું પાલન કરવા રૂપ પહેલી પ્રતિમા વહી.
૨ ખીજી ઋત પ્રતિમા એટલે મારે વ્રત સમકિત સહિત અખંડ પણું છે, માસ પ"ત પાળવા તે.
૩ ત્રીજી સામાવિક પ્રતિમા ત્રણ માસની હોય છે, પૂવની અને પ્રતિમાની આરાધનામાં મને ટકની નિયમિત યથા વિધિ સામાયિક મળે છે.
૪ આથી ચાર મહિનાની પૌષધ રાંત દરેક મહિનાની ચારે પ
પ્રતિમા તેમાં પૂર્વની ત્રણે પ્રતિમાની મારાધના ઉપણીમાં ચેકકસ રીતે પૌષધ કરવાના હૈાય છે.
૫ પાંચમી પાંચ માસની પ્રતિમામાં પહેલાની પ્રતિમાની ઉપાસના સાથે ચાર પર્વોના પૌષધમાં રાત્રિના ચારે પ્રહર કાઉસ્સગ્ગ કરવાના હોય છે.
૬ છઠ્ઠી છ મહિનાની બ્રહ્મચર્ય પ્રતિમામાં પૂર્વની પાંચે પ્રતિમાની ક્રિયા પૂર્વક છ મહિના પય ત યુદ્ધ બ્રહ્મચર્ય પાળવાનું હોય છે.