Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
} : ૧૩૬
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસકરને વિશેષાંક
ઇ ગયા. પાંચ પુત્રોએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો.
- આ તરફ સુસમાના મરેલા માથાને લઈને લેહીયાળ બનેલા ચિલાતીપુત્રે આગળ ન ચાલવા માંડયું. રસ્તામાં જતાં એક મુનિ મળ્યા. કાઉસગ્નમાં રહેલા તે મુનિને ચિલાત - નો પુત્રે કહ્યું. મને જલદીથી ધર્મ બતાવ. નહિતર આ તલવારના પ્રહારથી આ સ્ત્રીના છે
મસ્તકની જેમ તારૂ પણ માથું વાઢી નાંખીશ. - માતની આવી ધમકીથી જરાય ડર્યા વગર ચિલાતીપુત્રને યોગ્ય જાણીને તે મુનિવર !
ઉપશમ વિવેક-સંવર' આ ત્રિપદી વાળ ધર્મ કહ્યો. જ ચિલાતીપુત્રે વિચાર્યું –ઉપશમ તે ક્રોધની ઉપશાંતિમાં છે. ક્રોધના ચિન્હ રૂપ છે છે તલવારને તાણીને ફર્યા કરતા મારામાં ઉપશમ કયાં છે? આમ વિચારીને તેણે તલવારને છે - ત્યાગ કર્યો.
વળી વિવેક તે સત્કાર્યમાં પ્રવૃત્તિ અને દુષ્ટકાર્યમાં નિવૃત્તિ પામવા રૂપ છે. દુષ્ટ છે. E પ્રવૃત્તિમાં રાચનારા મારામાં સ્ત્રીનું મસ્તક છે ત્યાં સુધી વિવેક શેને ગgય? આમ છે વિચારી શું સમાના મસ્તકનો ત્યાગ કર્યો.
અને સંવર તે ઈદ્રિયોના નિરોધ=સંયમ કરવામાં છે. સ્વછંદી–સ્વેચ્છાચારી ન એવા મારામાં સંવર કયાં છે? આમ વિચારીને ચિલતીપુત્ર તે મુનિવરના જયાં ચરણે છે 9 પડયા હતા તે સ્થાનમાં કાર્યોત્સર્ગ લઈને ઉભે રહ્યો. અને ભીષ્મપ્રતિજ્ઞા કરી કે-“જ્યાં સુધી
આ શ્રીહત્યાનું પાપ મને યાદ આવશે ત્યાં સુધી મારે કાઉસગ્ગ છે. આ ભીષ્મપ્રતિજ્ઞા છે. | સાથે કાઉસગ્રની શરૂઆત થઈ.
સંસમાનો શિરછેદ કર્યો હોવાથી લોહીથી ખરડાયેલા તેના શરીર ઉપર રૂધિરના છે. ગંધથી ખેંચાઈ–ખેંચાઈને આવેલી ઢગલાબંધ તીક્ષણ મોઢાવાળી કીડીઓએ ચિલાતીપુત્રના છે એ આખા શરીરને ચટક ચટકા ભરી ભરીને કાળી વેદના પેદા કરી. આખા શરીરને ફેલી છે
નાંખીને ચાળણી જેવું બનાવી દીધું. પગમાંથી પેસેલી કીડીઓ મસ્તકમાંથી નીકળવા છે 4 લાગી. સતત બે-પાંચ કલાક નહિ પણ અઢી-અઢી દિવસ સુધી તીક્ષણ કીડીઓના તીક્ષણ ? છે પરિવહને ચિલાતી પુત્રે એવી શુભભાવનાથી સહન કર્યો કે-“મેં કરેલા કાળા પાપની છે { આગળ તે કીડીયાને આ ઉપદ્રવ કશું નથી. મેં તે પ્રાણીઓના પ્રાણેને પતાવી દીધા છે. જ્યારે આ કડીઓ તે મને માત્ર ચટકા જ ભરે છે.”
સતત અઢી દિવસ સુધી તી-કાતિલ ઉપસર્ગ સહન કરતાં કરતાં આયુષ્ય પૂર્ણ 4 થતાં ચિલાતીપુત્ર મૃત્યુ પામીને સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં દેવ થશે.
અઢી દિવસની ઘેર આરાધનાના આરાધકના ચરણેમાં કેટિ કોટિ વંદના...