Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮
ક. ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
* ૧૨૫
વિવરણ કરનારા-વહીવટ માટે આ વિવરણ કરી નાંખે છે-કહે છે–ગુરૂપૂજનના પૈસા { ગુરૂ માટે કેમ ન વપરાય? ભલાદમી, દેવના મુગટની ઉછામણીના પસા શેમાં વપરાય છે છે છે? અહી શાસ્તરમાંથી તેઓ દલીલમાં ઉતરી જશે. ત્યાંથી તેઓ ઇતિહાસમાં ફંટાય ! રે છે. ત્યાંથી પત્રોમાં છલાંગ લગાવે છે આટલેથી ન પડે તે તેને શું કહે છે? એ વાત છે
આખી અલગ છે. શાબ્બાસ પાઠ મળે તો અર્થઘટનના વાંધા પડી છે અર્થઘટન આપે ? છે તે પાઠ ગુમ થઈ જાય છે આખરે એ ટાઈમ જુદે હતું–થઈ જાય છે. સુધારે સ્વી- 5 8 કારવાની તેયારી હોય અને સુધારે સમજવાની તૈયારી હોય અને સુધારો ન થાય એ
બને ? આ તે પાના દેઢા થઈ ગયા છે. ખુલાસે અજીબ છે, અઘરો શબ્દ ઉલાળિયો ! કરાવે છે ?
પરિષ્કાર આ વખતે સંવછરીને ચોથ કે પાંચમનો ઝઘડો છે નહી એટલે કે આ ચોપડી ચોમાસું આખું ગજવશે. પાંચ પાંચ ગીતાર્થોના નામ લેવાશે. પરિમાર્જન થયું છે છે અને ઉમે થયે અને વધારો થશે અને ફેરફાર થશે અને નવેસરથી તૈયારી થઈ અને ૨ 4 નવું નકકર રજુ થયું અને ધરખમ બેઠવણ થઈ અને મહેનતુ સંપાદન થયું. બેલે ! ન હવે, આમાં સમજવાનું શું ? જુની આવૃત્તિમાં ફેરફાર થયે છે? પરિશિષ્ટ વાચી . 1 ડિટ્ટોડિદો. એજ વદ્રખ્ય અને પરદ્રવ્ય અને દેવદ્રવ્યની ભેળભેળા છે એજ સવાલ અને ન છે એજ જવાબ, એ જ શંકા, એજ સમાધાન, એજ શમ્મુજી ને એજ પિઠિયો. રમૂજ એ છે છે છે કે તિકડમ આખું પિઝિટિવ છે, આરાધકે માટે બિચારા ભોળાભટાક ભકતો નવા- ૧ છે ણિયા કુટાય છે. તેઓને કશી ખબર નથી, અને ખબર પડતી નથી અને આ 1 ઘાંઘાટ તેમના ઉપકાર માટે છે, તેઓ સમજી જાય તે માટે લાંબુ લચક લખાણ થયું 1 છે. આમાને એક ફકરો વખાણુમાં બેલીએ તે શ્રોતાઓના માથા નિદ્રાદેવીના મેળે ? તે જોતજોતામાં ઢળી પડે. તેઓ પરીક્ષા આપી દે છે અને પાસ થઈ જાય છે પણ એક 5 સવાલ પૂછીએ તે તેમના માથે પરસેવે વળી જાય છે, ના, હું આવી કે અમને ને ખબર નથી. અમે તે ભંડારમાં પરચૂરણ નાખીએ એટલું જ બાકી આ બધી શી !
માથાકુટ. સવાલ અજ્ઞાનનો નથી. સવાલ અર્ધજ્ઞાનને છે. તેમને સમજાતું નથી અને તે ને સમજવાને ડાળ કરે છે તે સમજાવી શકતા નથી અને સમજાવી દીધાને ઢંઢેરો , પીટે છે. આ બધું પાછું મંત્રીભાવનું પવિત્ર ઝરણું બનીને વહ્યા કરે છે. આજકાલ અજવાળા ય ધૂમ મચાવે છે.
. . . . ) * 1 ;\3 . છે. સુજ્ઞ વાચક, સજજને અથવા અને તને મલાજો જાળવતા હોય છે. જો 1 મતભેદને અ ત ન આવે તે ખટરાગને અંત તે લાવી જ લે છે તેમાં પણ આજે તને છે