Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
| ૧૧૮ :
: શ્રી જેનશાસન (અઠવાડિક)શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક
? રાજાએ શેઠને બેલનું ઘી લાવવાનું કીધું હતું તે રાજાજી લાવે છે તે શેઠની પુત્ર છે વધૂ બેલી–હા એ બેલનું ઘી લેવાને માટે જવાના હતા પણ એને (શેડને બચ્ચા થયા છે એટલે જગ્યા ને બચ્ચા બેય કુશલ પ્રસુતિ ઘરમાં છે. કે સી પાઈએ કહ્યું-શું શેઠને પ્રસૃત્તિ થયા કરે છે, તે શેઠની પુત્રવધૂ બેલી તમે. છે રાજાને પૂછો કે બેલને ઘી થયા કરે છે? સી પાઈ રાજા પાસે જઈને બધી વાત કરી.
રાજા અને મંત્રી બેય હેરાન થયા. વળી વિચાર કર્યો કંઈ વધે નહિ, આ દિવસે આ છે વલી ફરી કહેવડાવ્યું ધૂમના ધેતિયા જોઈએ છીએ જેથી જ્યાં હોય ત્યાંથી શેઠ લઈ { હાજર કરે તે શેઠની પુત્રવધૂએ કહ્યું ઘુમાડાના ધેતિયા જોઈએ તેટલા હજ કરી શકાય જ છે પણ પવનને સુત એટલે દેરે (ધા) જોઈએ માટે તમે મોકલો, ચટલે આપે છે T કહ્યું. તે પ્રમાણે આપની આજ્ઞાનુસાર ધોતીયાં તૈયાર કરી મોકલી આપીશું.
રાજા નિરુત્તર થઈ ગયે, તે પણ મનને સમજાવી ન શક્ય ફરી શેઠને બોલાછે વીને ચાર વ્યકિતને દરબારમાં હાજર કરવા માટે કહ્યુ ૧ ભેળે ૨ સાણે ૩ લુચ્ચે છે અને ૪ નમકહરામ.
આ અવસરે શેઠની પુત્રવધૂ તે ગૌરવપૂર્વક શેઠને લઈને રાજસભામાં પહોંચી અને છે # કહ્યું રાજાજી આપની સામે ચાર વ્યકિત હાજર છે કહીને બોલી :
ભોલા મારા સસરાજી, ઘરમાં સાણ હું ૧ લુર તારે કામદાર, નમકહરામી તું ?
ભેળા તે મારા સસરાઇ છે. જેને મેં ના પાડી હતી કે રાજાને ઘરે નહિ છે બોલવવા. તે પણ તેમણે આપને લાવ્યા અને હુંશિયાણ કે સાણી હું છું અને લુચ્ચા ! 3 આ૫ના કામદાર છે વળી નમકહરામી આપ છો. છે અમારા ઘરનુ નમક ખાઈને પણ આપ મારા ઉપર ખરાબ દષ્ટિ રાખી રહ્યા છો. ? { આપને વિચાર થ જોઈએ કે પિતા બનીને “કારણ રાજાએ પ્રજાને પિતા” તે આપે છે છે. મારા પિતા બનીને પુત્રી એવી હું તે આપ મારા પર બુરી નજર રાખે છે છી છી છી. છે
રાજા તે સાંભળીને જાણે કાન ન કપાયા હોય તેમ થઈ ગયું. અને સાંભળવા. તે ઇ વાળા અને જેવાવાળાને મુખ પર એક જ વાત ને ચર્ચા શેઠની પુત્રવધૂએ ગજબ કરી.
શેઠની પુત્રવધૂ ચતુર અને હોશિયાળ હતી એવું નહિ પણ તેના મન ને શીયલ 4 એ સર્વસ્વ હતું જેથી તેને પહેલેથી પોતાના સસરાને રાજા બાબત ના પાડી, ભેળા + શેઠે વાત ધ્યાનમાં ન લીધી, તે આફતમાં આવ્યા, પણ પુત્રવધૂ હોશિયાર હતી સાથે 8 વિનય વિવેક હતા, નહિતર સસરાજીને પણ કહી શકે ને મે પહેલેથી જ આપને ના પાડી છે ને ન માન્યા જે હવે ઉકેલ કરે. તેમ ન કર્યું ને બધા રસ્તા કાઢયા તે શીયલ * સાચવ્યું ને સસરાજીને પાર ઉતાર્યા. શીલવાન ગુણવાન સદા જય પામે છે.