________________
૩૯
ગુજરાતી પ્રશ્નોત્તર
જેમ જાતિ અંધ મનુષ્યોનો સમુદાય હાથીના પગ-પુંછડી આદિ જુદા-જુદા અવયવોને સ્પર્શીને પોત-પોતે સ્પર્શેલા અવયવોને હાથીનો આકારધારી દરેક અંધ જુદી-જુદી આકૃતિવાળો હાથી છે એમ કહે છે આ રીતે મિથ્યાઆગ્રહથી નામાદિ નયો પરસ્પર વિવાદ કરે છે તેથી તે બધા મિથ્યાદષ્ટિ છે.
પ્રશ્ન-૬૨ – જો આ લોકો આ રીતે મિથ્યાદૃષ્ટિ થાય છે તો નિર્મિધ્ય શું છે?
ઉત્તર-૬૨ – આ લોકમાં વર્તમાન અનુભવપ્રત્યક્ષસિદ્ધ જિનમત-જૈનોના મતના સ્વીકાર રૂપ, સર્વનયમય અનંત, અનવદ્ય, નામાદિનયોદ્વારા પરસ્પર ઉભાવિત અવિદ્યમાનનિઃશેષ દોષવાળું સંપૂર્ણ અર્થગ્રાહી હોવાથી ચક્ષુવાળાને આખાહાથીના શરીરના દર્શનના જેવું નિર્મિધ્ય છે.
સંપૂર્ણ અર્થગ્રાહી જિનમત આ લોકમાં ઘટપટાદિ કે કાંઈ પણ વસ્તુ છે તે પ્રત્યેક નિશ્ચિત ચાર પર્યાયો-નામઆકાર-વ્ય-ભાવરૂપ ચતુષ્પર્યાય છે ફક્ત નામામય, ફક્ત આકારરૂપ કે ફક્તદ્રવ્યરૂપ કે ભાવરૂપ નથી. નામાદિભેદોમાં એકત્વ પરિણતિથી સંવલિત છે અને નામાદિ સમુદાય રૂપ ભેદોમાં જે બુદ્ધિ-શબ્દ-અર્થનો પરિણામસભાવ છે તે કારણે સર્વ વસ્તુ ચતુષ્પર્યાયરૂપ છે. પ્રયોગ :- યત્ર શબ્દાર્થવૃદ્ધિપરિણામસદ્ધાવ: તત્ સર્વ વMય.
____चतुष्पर्यायाभावे शब्दादिपरिणामभावोऽपि न दृष्टः, यथा शशशृंगे, તેથી, શબ્દાદિ પરિણામસદૂભાવે સર્વત્ર ચતુષ્પર્યાયતા નિશ્ચિત થાય છે. અન્યોડજસંવલિત નામાદિ ચતુષ્ટયાત્મક વસ્તુમાં ઘટાદિ શબ્દની તદભિધાયકત્વેન પરિણતિ દેખાય છે. અર્થનો પૃથુબુનોદરાદિ આકારનો નામાદિચતુષ્ટય રૂપ જ પરિણામ દેખાય છે. બુદ્ધિની પણ તદાકારગ્રહણરૂપતાથી પરિણતિ તસ્વરૂપ જ વસ્તુમાં દેખાય છે. બાધકના અભાવે આ દર્શન બ્રાંત નથી એમાં જો અદષ્ટની શંકાથી અનિષ્ટની કલ્પના કરો તો તે ભલે બાધક ન હોય તો પણ દર્શન બ્રાંત હોઈ શકે એવી કલ્પના કરવાથી દેખીતી વાતમાં પણ અતિવ્યાપ્તિ થશે. કારણકે, સૂર્યના અસ્ત-ઉદયથી ઉપલબ્ધ રાત્રિ-દિવસ વગેરે વસ્તુઓની બાધક સંભાવનાથી અન્યથાત્વની કલ્પના કરવી બરાબર નથી, તેમાં તમે કહેશો કે રાત્રિદિવસમાં ચતુષ્પર્યાયત્વ ક્યાં છે ?
એમ ચતુષ્પર્યાય ન દેખાવાથી તમે રાત્રિ-દિવસ જેવી વસ્તુ નથી એવી કલ્પના કરો તે ઉચિત નથી કારણકે તેના દેખાવા-ન દેખાવાદિ (દેખાય તો રાત્રિ/દિવસ છે ન દેખાય ત્યારે