________________
૨૦૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
થાય છે. તેમ સ્વપર્યાયોના વિશેષણથી પરપર્યાયો પણ તેના થાય છે. પરપર્યાયો ન હોય તો કોઈ સ્વપર્યાયો ભિન્ન સિદ્ધ થતા નથી. સ્વ-પરશબ્દની ત્યાં અપેક્ષા રહેલી છે. પ્રયોગ – રૂદ થોપયુ તે તદ્રવત્યષ તસ્થતિ વ્યક્તિ , યથા રેવત્તા વધન उपयुज्यन्ते च त्याग-स्वपर्यायविशेषणादिभावेन घटादिपर्याया अप्यक्षरस्य, अतस्ते तस्याऽपि મા ! જે જેમાં જોડાયેલ છે તે તેનાથી અલગ હોવા છતાં તેનું જ ગણાય છે. જેમકે, દેવદત્તાદિનું સ્વધન તેનાથી ભિન્ન છતાં તેનાથી જોડાયેલું છે, એ રીતે અભાવ અને સ્વપર્યાયના વિશેષણાદિભાવથી ઘટના પર્યાયો પણ અક્ષરના છે એટલા માટે કે તે તેના પણ પર્યાયો થાય છે. એમ અક્ષરપર્યાયો પણ ઘટાદિના કહેવા. જેમ કોઈ પુરુષમાં પોતાનું ધન સંબદ્ધ ન હોવા છતાં ચૈતન્યની જેમ તેનું કહેવાય છે કારણ કે ચૈતન્યની જેમ ધન તેની સાથે જોડાયેલું છે, તેવી જ રીતે ઘટાદિ પર્યાયો અક્ષરમાં સંબદ્ધ ન હોવા છતાં પણ તે અક્ષરના પર્યાયો છે.
(૨) જેમ દર્શન-જ્ઞાન-ચારિત્ર ગોચર સ્વકાર્યના કરનારા સર્વદ્રવ્ય-પર્યાયો સ્વધનની જેમ જુદા છતાં શ્રદ્ધા યોગ્ય, જાણવા યોગ્ય અને ક્રિયા-ફળમાં ઉપયોગી હોવાથી યતિના પર્યાયો કહેવાય છે. તેમ, ગ્રહણરૂપ અને ત્યાગરૂપ ફળવાળા પર્યાયો અક્ષરોના ય છે અને ઘટના પણ છે. પ્રશ્ન-૪૩૭ – તે સર્વદ્રવ્ય પર્યાયો કેવા લેવાના?
ઉત્તર-૪૩૭ – દર્શન-જ્ઞાન-ચારિત્ર વિષયાલેવા, કારણ કે તે સમ્યગ્દર્શનથી શ્રદ્ધાકરાય છે, જ્ઞાનથી જણાય છે અને ચારિત્રના પણ આહાર-વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણ-ઔષધશિષ્યાદિદ્વારા ચારિત્રમાં ઉપયોગી ઘણા હોય છે અવ્યવહારો ગેરફયા એ વચનથી નારકી સિવાયના સર્વદ્રવ્ય પર્યાયો ચારિત્રમાં ઉપયોગી છે અથવા પઢમંમિ સવ્યનીવા વી રિમે ય સદ્ગદ્ગારું I લેસાં મહāયા વંતુ તક્ષિલેખ ધ્યાાં inશા એ વચનથી આ બધા જ્ઞાનદર્શન-ચારિત્ર ગોચર છે. કેમકે, વ્રતો ચારિત્રરૂપ છે અને ચારિત્ર જ્ઞાન-દર્શન-વિના ન હોય. એટલે એ શ્રદ્ધેયવાદિરૂપે ઉપયોગી છે એના વિના શ્રદ્ધાઆદિ ન ઘટે વિષય વિના વિષયિની ઉત્પત્તિ ઘટતી નથી.
પ્રશ્ન-૪૩૮ - કોની જેમ સર્વકાર્યનિષ્પાદક છતાં જ્ઞાન-દર્શનાદિ સ્વપર્યાયો યતિના થાય છે ?
ઉત્તર-૪૩૮ – જેમ દેવદત્તાદિ કોઈ પુરુષથી ભિન્ન છતાં તે ધન દેવદત્તાદિનું થાય છે તેમ બધાય દ્રવ્યપર્યાયો ત્યાગ-ગ્રહણફળવાળા હોવાથી જ્ઞાન-દર્શનાદિરૂપ સર્વપર્યાયો યતિના