________________
૨૦૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યનું
- ઉત્તર-૪૪૨ – કારણ કે તે પ્રજ્ઞાપનીયભાવો સામાન્યથી અકારાદિવર્ણોના સ્વપર્યાયો છે એટલે થોડા-અનંત ભાગે રહેલા છે બીજા અભિલાપ્ય અને અનભિલાખ ભાવો સર્વે પરપર્યાયો છે એટલે સ્વપર્યાયોથી અનંતગુણા છે. કારણ કે સર્વ વસ્તુના લોકા-લોકાકાશને છોડીને થોડા સ્વપર્યાયો-પરપર્યાયો અનંતગુણ છે લોકાલોકાકાશ તો એકલું જ સર્વ પદાર્થોથી અનંત ગુણ છે શેષ પદાર્થો તો એકઠા થયેલા પણ તેના અનંતભાગના હોવાથી તેઓમાં સ્વ-પર પર્યાયોનો ક્રમ વિપરિત જાણવા-સ્તોક પરપર્યાયો-અનંતગુણા સ્વપર્યાયો એટલે કે આકાશના પરપર્યાયો થોડા છે અને સ્વપર્યાયો એથી અનંતગુણા છે.
સ્થાપના :- એને કલ્પનાથી સમજીએ, સર્વઆકાશપ્રદેશના અન્ય સર્વપદાર્થો વાસ્તવિક અનંત છતાં અસત્કલ્પનાથી-૧૦ માનીએ સર્વઆકાશપ્રદેશના-પદાર્થો એકલા પણ-૧૦૦, પ્રતિપદાર્થ પ-૫ સ્વપર્યાયો છે, એટલે ધર્માસ્તિકાયપ્રદેશાદિ બધા પદાર્થોના સ્વપર્યાયો ૧૦૮૫=૫૦. તે આકાશના પરપર્યાયો છે, અને સ્ટ્રોક સ્વપર્યાયો ૫૦૦ છે. આ પર્યાયો પરપર્યાયોથી ઘણા છે. તેથી શેષ સર્વપદાર્થો આકાશના અનંતભાગવર્તી હોવાથી, આકાશના તો એકલાના પણ તેમનાથી અનંતગુણ અધિક હોવાથી સ્વપર્યાયો-પરપર્યાયોમાં અલ્પબદુત્વની વિપરિતતા જાણવી. આકાશથી અન્યપદાર્થોના તો આ દષ્ટાંતથી સ્વપર્યાયો સ્ટોક અને પરપર્યાયો બહુ વિચારવા. જેમકે, ફક્ત એક ધર્માસ્તિકાય પ્રદેશમાં ૫ સ્વપર્યાયો છે અને પરપર્યાયો ૫૪૫ છે એમ અક્ષર-પરમાણુઆદિમાં પણ સ્વ-પરપર્યાયો માટે વિચારવું.
પ્રશ્ન-૪૪૩ – સર્વાકાશપ્રદેશોના બધા મળીને જેટલા પર્યાયો છે તેટલા એક અક્ષરના પર્યાયો હોય છે. એટલા જ આગમમાં કહ્યા છે તો અહીં સર્વદ્રવ્ય-પર્યાયમાન કેમ લીધું છે? નંદિસૂત્રમાં કહ્યું છે – સત્રાસવામાં વ્યાપાર્દિ મvidયં પન્નવેશ્વર નિuaM અને એની વૃત્તિમાં કહ્યું છે. સર્વ તલાશ તોવાનોવામિત્વ તથ च प्रदेशा निविभागा भागास्तेषामग्रं परिमाणं सर्वकाशप्रदेशाग्रं, सर्वकाशप्रदेशैः किं ? अनन्तगुणितमनन्तशो गुणितमनन्तगुणितम्, एकैकस्मिन्नाकाशप्रदेशेऽनन्तानामगुरुलघुपर्यायाणां સતાવાત, પર્યાયક્ષ પર્યાયપરિપાક્ષર નિષ્પતિ તિ ા એમ આગમમાં ફક્ત સર્વાકાકાશપ્રદેશપર્યાયરાશિપ્રમાણ અક્ષરપર્યાયનું માપ કહ્યું છે. અહીં તો ધર્માધમકાશ-પુદ્ગલ-જીવાસ્તિકાય-કાલરૂપ સર્વદ્રવ્ય-પર્યાયરાશિપ્રમાણ તે કહ્યું છે તો વિરોધ કેમ ન થાય?
ઉત્તર-૪૪૩– ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોના પર્યાયો આકાશપર્યાયોથી થોડા અનંતભાગવર્તિ છે એટલે નંદિસૂત્રમાં સાક્ષાત્ કહ્યા નથી. પરંતુ, જે તેમનાથી અતિવધુ અનંતગુણા છે. તે જ સર્વ આકાશપર્યાયો સાક્ષાત્ કહ્યા છે, અર્થથી તો ધમસ્તિકાયાદિ પર્યાયો પણ નંદિસૂત્રમાં કહેલા છે. નહિતો જો એ ન માનીએ તો તે ધર્માસ્તિકાયાદિ પર્યાયો અક્ષરના સ્વ